- તાપીનાં નિઝર કુકરમુંડામાં ભૂસ્તર વિભાગની કડક કાર્યવાહી
- નિઝર કુકરમુંડામાં ધમધમતી રેતીની લીઝોની નાવડી જપ્ત
- તાપી ભૂસ્તર વિભાગ દ્રારા 11 નાવડી અને એક ટ્રકને જપ્ત
તાપીનાં નિઝર કુકરમુંડામાં ભૂસ્તર વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, નિઝર કુકરમુંડા તાલુકામાં ધમધમતી રેતી ની લીઝોની નાવડી જપ્ત કરાઇ છે, પોતાની હદ વિસ્તાર છોડીને કાળી રેતીનો કાળો કારોબાર કરવામાં આવી રહ્યો હતો તાપી ભૂસ્તર વિભાગ દ્રારા 11 નાવડી અને એક ટ્રકને જપ્ત કરાયુ છે કુકરમુંડાના કાવઠા પુલનજીક ચાલતી નાવડીઓ પર કાર્યવાહી ક્યારે થશે ભૂસ્તર વિભાગ દ્વારા કાવઠા પુલ નજીક ચાલતું ગેરકાયદેસર ખનન સામે ક્યારે કાર્યવહી કરશે, પુલ નજીકથી કરવામાં આવતું રેતીખનનની પુલને મોટુ નુક્સાન થવાનો ભય છે,
જબ્બાર પઠાણ, તાપી
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી