R Ashwin Retirement: 14 વર્ષ, 765 વિકેટ અને 4394 રન, અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું
1 min read
ZENSI PATEL
December 18, 2024
Ravichandran Ashwin Announces Retirement: ભારતના સુપ્રસિદ્ધ સ્પિનર રવિચંદ્રન અશ્વિને (R Ashwin) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે....