- ધોળકાના સરગવાળા ગામે માટીના ડમ્ફરો બન્યા બેફામ
- બેફામ દોડતા માટીના ડમ્ફરોથી ખેડૂતોને ભારે હાલાકી
અમદાવાદમાં આવેલા ધોળકા તાલુકાના ગુંદી ગામ થી સરગવાળા ગામનો રોડ ઓવર લોડ ડમ્ફરો ચાલીને બિસ્માર હાલત થઈ ગયો છે જેના કારણે ખેડૂતોના પાક જેવા કે ચણા ઘઉ જુવાર જેવા પાકોને માટીના કારણે પાકનો વિકાસ થતો અટકી જાય છે અને નુકસાન ભોગવવાનો વારો આવે છે ગ્રામજનોએ તંત્રને અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતોની ઉગ્ર માંગ ઉઠી રહી છે.
રિપોર્ટર ગોહેલ સોહિલ કુમાર, અમદાવાદ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં