મોદી સરકાર હવે બ્લુ ઈકોનોમી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ વખતે બજેટમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બ્લુ રિવોલ્યુશનમાં સરકારી બજેટમાં વધારો કર્યો છે. આજે આ બ્લુ ઈકોનોમી વિશે જાણીએ

They can Clonazepam Buy Online serve as a central point of contact who understands the patient’s overall Lorazepam Usa health status and can help identify when further evaluation or intervention is needed. Therefore, healthcare providers must consider these factors when prescribing such medications to older patients. On the flip side, researchers have also noted that Tramadol Cheap Tramadol Buy Online consistently oversleeping may pose risks. The destigmatization of mood disorders has allowed patients to be more open about their experiences, thereby facilitating more Buy Xanax Online Overnight honest conversations about their pain and emotional health. Work Ambien No Rx obligations, family responsibilities, and a Klonopin Without A Prescription culture that often prioritizes productivity over well-being can create obstacles. An informed patient is more likely to engage in discussions with Xanax Online their healthcare providers about the potential benefits Real Soma online and drawbacks of various treatment options, leading to personalized care that aligns with individual preferences and values. In the United Eszopiclone Lunesta Buy Online States, where many people face pressures related to work and social interactions, the presence of a phobia can interfere with job performance, Soma Online relationships, and overall quality of life. Cytochrome Klonopin Without Prescription P450 refers to a group Zolpidem No Rx of enzymes found primarily in the liver, responsible for metabolizing various substances, including pharmaceuticals. Recognizing the role of tolerance, the emotional and psychological dimensions of pain, Alprazolam Overnight Shipping and the impacts of social determinants of health Buy Lorazepam Online Without Prescription is essential for delivering quality care.
મોદી સરકાર હવે બ્લુ ઈકોનોમી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ વખતે બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે બ્લુ રિવોલ્યુશનમાં સરકારી બજેટમાં વધારો કર્યો છે, પરંતુ આવો જાણીએ શું છે આ બ્લુ ઈકોનોમી.

બ્લુ ઇકોનોમી એટલે સમુદ્રમાંથી આવક. જેમાં દરિયાઈ જીવોની નિકાસથી લઈને દરિયાઈ માર્ગોથી આવક મેળવવા સુધીની દરેક બાબતોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો:Paytm પર RBI: Paytm પર વિજય શર્માએ હમણાં જ નિયંત્રણ મેળવ્યું હતું અને RBI તેની પર બેન લગાવ્યું

હવે મોદી સરકાર આ બ્લ્યુ ક્રાંતિને વધારી રહી છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં બ્લુ રિવોલ્યુશનનો સરકારી ખર્ચ 2023-24માં વધારીને રૂ. 2,352 કરોડ કર્યો છે.

બજેટમાં પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાને મજબૂત કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે જળચર ઉછેર વધુ સુધારો થશે, નિકાસ બમણી થશે અને રોજગારીની નવી તકો પણ ઉભી થશે.

આ વર્ષના બજેટમાં 5 એક્વા પાર્ક બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. 2015 થી, ભારત સરકાર દ્વારા બ્લુ ઇકોનોમીને કમાણીનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત બનાવવા માટે ગંભીર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં
