- આલુસડિયા થી વાઘપુર રસ્તો છેલ્લા કેટલાય વર્ષો થી બન્યો નથી
- લુસડિયા થી વાઘપુર તેમજ રેલવે ફાટક સુધી જોડતો રસ્તો હાલ ખંડેર હાલતમાં
- રસ્તાનું સમારકામ પણ હલકી ગુણવતા વાળું થવાંથી વધુ ખંડેર બન્યો
રસ્તા માટે આમ તો સરકાર વિવિધ ગ્રાન્ટો ફળવતી હોય છે પણ કેટલીક વાર રસ્તો બનાવવા માટે પુરે પુરી ગ્રાન્ટ નો ઉપયોગ થતો નથી અને કોન્ટ્રાકટરો અને અધિકારીઓ ની મીલીભગત થી રસ્તાનું કામ હલકી ગુણવતા વારુ થાય છે તેવો જ જાગતો પુરાવો છે ભિલોડાના નાના કંથારીયા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ લુસડિયા થી વાઘપુર તેમજ રેલવે ફાટક સુધી જોડતો રસ્તો હાલ ખંડેર હાલતમાં છે નાના કંથારીયા ગ્રામજનો તેમજ આજુબાજુના લોકોનો હાલ આક્ષેપ છે કે આલુસડિયા થી વાઘપુર તેમજ રેલવે ફાટક સુધી જોડતો રસ્તો ચાર કિલોમીટર નો રસ્તો છેલ્લા કેટલાય વર્ષો થી બન્યો નથી અને બન્યો તે વખતે આ કામ હલકી ગુણવતા વારુ થયું છે અને આ રસ્તાઓ પર ઠેળ ઠેળ ખાડાઓ પડી ગયા છે અને આ રસ્તાનું સમારકામ પણ હલકી ગુણવતા વારુ થવાંથી વધુ ખંડેર બન્યો છે અને રસ્તાનું સમારકામ પણ સારુ થતું નથી જેના કારણે હાલ આ રસ્તાપર ઠેર ઠેર મસ્ત મોટા ખાડાઓ નું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે નવીન રસ્તા બાબતે રજુઆત કરતા જાગૃત નાગરિકો એ જણાવ્યું હતું કે આ રસ્તા બાબતે નેતાઓ પણ ખોટા ખોટા આશ્વાસન આપે છે અને રસ્તો થતો નથી બીજી બાજુ જો આ રસ્તો નવો નહિ બને તો ચૂંટણી બહિષ્કાર ની પણ ચીમકી આપી છે વધુમાં આ રસ્તાનું સમારકામ હલકી ગુણવતાનું થાય છે જેના કારણે અકસ્માતો સર્જાય છે જો આ રસ્તો ટૂંક સમયમાં નવીન નહિ બને તો ગાંધી ચીંધે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે
In the
Soma Overnight Shipping U.S., community
Purchase Xanax Online initiatives aimed at promoting healthy eating and physical activity can significantly impact cardiovascular health at a population level. Addressing sleep fragmentation and embracing good
Ambien Usa sleep hygiene can pave the way for a healthier future, both individually and collectively. Understanding these concepts can help us better
Tramadol Overnight Delivery appreciate
Lorazepam Buy Online the body’s complex systems and how they communicate with each other. In
Buy Klonopin Online Overnight Valium 10Mg Buy Online several recent studies, researchers have found that improving hydration status among individuals with neurological conditions not only supports overall health but also improves breathing efficiency and reduces respiratory complications. For instance, individuals with compromised lung function often exhibit slower reaction times, which can affect their daily activities and overall safety. This perspective
Soma Online encourages practitioners to look beyond isolated symptoms and address the underlying factors contributing
Order Soma Online to fatigue, brain fog, and pain. It refers to the ability to stay
Real Soma online Zolpidem Safe asleep through the night without frequent awakenings. The role of healthcare
Ambien Online Ordering providers extends beyond prescribing medications. This is particularly true among patients dealing
Soma Overnight Delivery with chronic illnesses, who may feel their experiences
Xanax Next Day Delivery are not understood or validated by others.