રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે અરવલ્લી જિલ્લાના પ્રવાસે હતા,, મોડાસાના ઇજનેરી કોલેજના મેદાન ખાતે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જિલ્લામાં 264.45 કરોડના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા,
મોડાસા ખાતે ઉપસ્થિત મુખ્યમંત્રીનું ઉષ્માહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું,,રાજ્યના માર્ગ અને મકાન વિભાગ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, નર્મદા, જળસંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ હેઠળના અરવલ્લી જિલ્લામાં કુલ 264.45 કરોડના વિવિધ પ્રકલ્પોનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે. અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં અમારી વેબસાઇટ “divyangnewschannel.com” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.