- મેઘરજ ના બાંઠીવાડા મા કોંગી કાર્યકરતાઓ જોડાયા ભાજપમાં
- કોંગ્રેસના ૫૦ જેટલા કાર્યકરતાઓ ભાજપનો ખેસ પહેર્યો
- પુર્વ જિલ્લા પંચાયત સદસ્ય રાયચંદભાઈ જોડાયા ભાજપમાં
- કોગ્રેસ કાર્યકરતા ભાજપમા જોડાતા રાજકારણ ગરમાયુ
લોકસભાની ચુટણી પહેલા કોગ્રેસમા ભંગાણ સર્જાયું છે, અરવલ્લી જીલ્લામાં આવેલા મેઘરજના બાંઠીવાડામા કોંગી કાર્યકરતાઓ ભાજપમાં જોડાયા છે, કોગ્રેસ કાર્યકરતા ભાજપમા જોડાતા રાજકારણ ગરમાયુ છે, મંત્રી ભિખુસિંહ પરમાર ની ઉપસ્થિતીમાં ૫૦ જેટલા કાર્યકરતાઓ ભાજપનો ખેસ પહેર્યો હતો. પુર્વ જિલ્લા પંચાયત સદસ્ય રાયચંદભાઈ ભાજપમાં જોડાયા હતા. આ પ્રસંગે ધારાસભ્ય પી.સી.બરંડા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ઉપસ્થિત રહ્યા હતા અરવલ્લી જિલ્લા મહામંત્રી ભિખાજી ઠાકોર પણ હાજર રહ્યા
જયદીપ ભાટીયા, અરવલ્લી
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં