- જામનગર શહેરમાં તો ઠીક પણ હવે હોસ્પિટલમાં શ્વાનનો ત્રાસ
- જી જી હોસ્પિટલમાં શ્વાનના આંટાફેરા ફરી કેમેરામાં કેદ થયા
- વારંવાર આવા દૃશ્યો આવવા છતાં તંત્રનું ભેદી મોન
જામનગર શહેરમાં તો ઠીક પણ હવે હોસ્પિટલમાં શ્વાનનો ત્રાસ સામે આવ્યો છે જેમાં જી જી હોસ્પિટલમાં શ્વાનના આંટાફેરા ફરી કેમેરામાં કેદ થયા છે દર્દીઓના વોર્ડ બહાર શ્વાનના આંટાફેરા કેમેરામાં કેદ થયા છે સિક્યુરિટી પાછળ લાખોનો ખર્ચ કરવા છતાં હોસ્પિટલમાં શ્વાનના આંટાફેરા મારતો વિડીયો વાયરલ થયો છે, વારંવાર આવા દૃશ્યો આવવા છતાં તંત્રનું મોન બેદરકારી તરફ ઈશારો કરી રહ્યું છે
અનિલ ગોહિલ, જામનગર
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં