- કેમિકલયુકત પાણી ભૂગર્ભમાં ઉતરતા ખેડૂતોને સર્જાતી હાલાકી
- સિમેજ ગામના લોકોએ પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદપત્ર
અમદાવાદમાં આવેલા ધોળકાના સીમેજ ગામે આવેલી આઈ નોકસ એર કંપની કેમિકલયુકત પાણી ભૂગર્ભમાં ઉતરતા ખેડૂતોને હાલાકી સર્જાઈ છે. જેના કારણે સિમેજ ગામના લોકોએ પ્રાંત અધિકારીને આવેદપત્ર પાઠવ્યું હતું. કંપની ભૂગર્ભ કેમિકલ યુક્ત પાણી ઉતરતા ખેડૂતોની જમીન અને પાકને નુકસાન થાય છે, સિંચાઇમાં બોર માથી પાણી લે ત્યારે ખરાબ પાણી આવે છે જેના કારણે ખેડૂતોને ચામડીના રોગો થાય છે જેને લઇ સિમેજ ગ્રામ પંચાયતના સરપંચ સહિતનાઓએ ધોળકા પ્રાંતને આવેદન પત્ર આપી રજુઆર કરીને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તપાસ કરે તેવી માગ કરી છે
આ સમાચારનો વધુ અહેવાલ વિડિયોમાં જોશો
તોફીક બેલીમ, અમદાવાદ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં