- જુનાગઢમાં ટીપીના પ્રશ્ને મોટી સંખ્યામાં ખેડૂતો ઉતર્યા રસ્તા પર
- ન્યાય આપોના નારાઓ લગાવી ખેડૂતોએ કર્યું વિરોધ પ્રદર્શન
જુનાગઢ મહાનગરની અંદર જે ટીપી લાગુ કરી છે તેમાં ખેડુતોની ચાલી ટકા જમીનો જાય છે ત્યારે સરકાર દ્વારા આ ટીપીને રદ કરવામાં તેવી માંગ સાથે કલેકટર અને મહાનગર પાલિકા ના કમિશનર ને એક આવેદન પત્ર આપવા માટે મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો વાહનો મારફતે જુનાગઢ ખાતે આવી પહોંચ્યા છે…. શનિવારે સવારના દશ વાગ્યે અસંખ્ય ખેડુત ભાઈ/બહેનો ખેતી છોડી રોડ ઉપર આવી ગયા છે અને અગાઉ થી જાહેર કરેલ કાયૅકમ મુજબ ભારતીય કિશાન સંધ દ્વારા જુનાગઢ ને ઝાંઝરડા ગામ ના ખેડૂતો દ્વારા ભારતીય કિસાન સંઘની આગેવાની હેઠળ અસંખ્ય લોકો ઝાંઝરડા રોડ પરથી ટેકટરો ભરાયને ટીપી રદ કરવાની માંગ કરી સુત્રોચ્ચાર કરી અને ઝાંસી રાણીના પુતળા ચોક ખાતે એક વિશાળ સભા કરી અને ત્યાર બાદ એક આવેદનપત્ર કલેકટર અને કમિશનર ને આપી ટીપી સ્કીમ રદ કરવા ની રજૂઆત કરવામાં આવશે ત્યારે હાલમાં મોટી સંખ્યામાં ખેડૂતો ભાઈઓ અને બહેનો વાહનો માં મોટી સંખ્યામાં સ્થળ પર આવી પહોંચ્યા છે ત્યારે અમારા રિપોર્ટર પ્રકાશ દવે સાથે આ મુદે વાતચીત કરતાં ભારતીય કિશાન સંધ અગ્રણી મનસુખભાઈ પટોળીયા તથા ખેડૂત બહેનો દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે તે સાંભળીએ તેમના શબ્દોમાં
આ સમાચાર નો વધુ એહવાલ વિડિયો માં જોશો
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં