- અયોધ્યામાં ૧૦૦૮ કુંડીય હનુમાન મહાયજ્ઞ યોજાશે
- ધારાસભ્ય પૂર્ણેશ મોદીની પ્રેરણાથી મહાયજ્ઞ યોજાશે
અયોધ્યામાં ૧૦૦૮ કુંડીય હનુમાન મહાયજ્ઞ યોજાશે આ મહાયજ્ઞ પૂર્વ કેબિનેટ મંત્રી અને સુરત પશ્ચિમ વિધાનસભા ધારાસભ્ય પૂર્ણેશ મોદીની પ્રેરણાથી યોજાશે.મહાયજ્ઞ આગામી ૧૪મી જાન્યુઆરીથી તા. ૨૨મીજાન્યુઆરી-૨૦૨૪ સુધી યોજાશે.ત્યારે તેની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. મહાયજ્ઞ આ મહાયજ્ઞ માં સુરતના ૩૨૪ યુગલો જોડાશે જગદ્ગુરુ સ્વામીશ્રી રામભદ્રાચાર્યજી મહારાજના ૭૫માં જન્મ દિવિસ નિમિત્તે યોજાશે.મહાયજ્ઞ સ્વામી શ્રી રામભદ્રાચાર્યજી ૭૫માં જન્મદિવસ નિમિત્તે ૭૫ લાખનો ચેક અર્પણ કરવામાં આવશે.કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુજી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે શ્રી અયોધ્યામા શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસર પર મહાયજ્ઞનું આયોજન છે.
સાબિર સૈય્યદ, સુરત
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી