સુરત, તા. 13 જૂન 2026 (શનિવાર) :પી.પી. સવાણી પરિવાર દ્વારા સુરત મહાનગરપાલિકાના નવનિયુક્ત કોર્પોરેટરો, ધી વરાછા કો-ઓપરેટિવ બેંક લિ.ના નવા ચૂંટાયેલા ડિરેક્ટરો તેમજ પી.પી. સવાણી પરિવાર દ્વારા પ્રતિભાશાળી અને હોશિયાર વિદ્યાર્થીઓનું સન્માન, પી.પી. સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ, અબ્રામા ખાતે “ત્રિવિધ સન્માન સમારોહ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
સમારોહના અધ્યક્ષ શ્રી પ્રફુલભાઈ પાનસુરિયા(આરોગ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય), શ્રીમતી અંજુબેન વેકરીયા (પ્રદેશ અધ્યક્ષ, મહિલા મોરચો, ગુજરાત), શ્રીમતી માયાબેન માવાણી (મેયરશ્રી,સુરત), શ્રી પ્રવીણભાઈ ઘોઘારી (ધારાસભ્યશ્રી કરંજ), પૂર્વ મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી, શ્રી કરશનભાઈ ગોંડલિયા (મહામંત્રી ભાજપ,સુરત), બીપીનભાઈ તળાવીયા (અધ્યક્ષશ્રી યુવા મોરચો ભાજપ, સુરત), તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ રહી દીપપ્રાગટ્ય સાથે કાર્યક્રમનો શુભારંભ થયો હતો.
મહેશભાઈ સવાણી : સર્વત્ર સમાજના વિકાસ માટે નવનિયુક્ત કોર્પોરેટરો, ધી વરાછા કો-ઓપરેટિવ બેંક લિ.ના નવા ચૂંટાયેલા ડિરેક્ટરો અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાના હેતુથી આ ત્રિવિધ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન પદે સફળતાપૂર્વક પૂર્ણ કરેલા 4400 દિવસની ઉજવણીના ભાગરૂપે પી. પી. સવાણી ગ્રુપનો નરેન્દ્ર મોદીજીના દિર્ઘ આયુષ્ય માટે ૪૪૦૦ વૃક્ષો રોપવાનો સંકલ્પ અને ૪૪૦૦ લોકો દ્વારા ૪૪૦૦ વાર ‘ૐ નમઃ શિવાય’ જાપ કરવામાં આવ્યો. વધુમાં પી.પી. સવાણી ગ્રુપના મીડિયા પ્રભારી વિપુલ તળાવિયાએ કહ્યું કે આ પ્રસંગે રસરાજજી મહારાજે હનુમાન ચાલીસાના સુંદર કાંડ પાઠ દ્વારા ઉપસ્થિત હર કોઈઓમાં એક અનોખો આત્મવિશ્વાસ જગાવ્યો હતો”, વિશેષ કરીને “ૐ નમઃ શિવાય” મહામંત્રનો જાપ કરીને રાષ્ટ્રકલ્યાણ, વિશ્વશાંતિ અને વડાપ્રધાનશ્રીના દીર્ઘાયુષ્ય માટે સામૂહિક પ્રાર્થના કરી હતી. સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક ઊર્જા અને ભક્તિમય ભાવનાથી ગુંજી ઉઠ્યું હતું.
મેયરશ્રી, માયાબેન માવાણીનું સંબોધન:
મેયરશ્રી માયાબેનનું સન્માન તેમના વજન જેટલા પુસ્તકો અર્પણ કરીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતા, વિશેષ જણાવ્યું હતું કે, “સુરત શહેરને સોનાની મૂર્તિ સમાન સુંદર અને શ્રેષ્ઠ બનાવવાનું છે. આ કાર્ય માત્ર મારું નહીં પરંતુ આપણે સૌનું છે.”
તેમણે સુરત શહેરના પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે સતત પ્રયત્ન કરવાની ખાતરી આપી હતી. તેમણે સ્વચ્છતાના એવોર્ડને જાળવી રાખવા માટે સૌ નાગરિકોના સહયોગની અપીલ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, સફાઈ અભિયાનને સફળ બનાવવા માટે કચરો ગમે ત્યાં ન નાખવો અને શહેરની સ્વચ્છતા જાળવવી એ દરેક નાગરિકની જવાબદારી છે. સુરત શહેરને વિશ્વના ફલક ઉપર વધુ ઊંચું સ્થાન અપાવવાનું છે. તેમજ સુરત શહેરને મળેલા વિવિધ એવોર્ડ અને સન્માનો પાછળ સુરતના નાગરિકોનો મહત્વપૂર્ણ ફાળો છે અને આ ગૌરવ જાળવવા માટે સૌનો સહયોગ જરૂરી છે.

પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન
પી.પી. સવાણી પરિવાર દ્વારા પ્રતિભાશાળી અને હોશિયાર વિદ્યાર્થીઓનું સન્માન વિદ્યાર્થીઓને શાલ, મોમેન્ટો અને પુસ્તક અર્પણ કરી તેમની સિદ્ધિનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓને વધુ પ્રગતિ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
પ્રફુલભાઈ પાનસેરિયાનું (આરોગ્ય મંત્રીશ્રી, ગુજરાત) સંબોધન:
– “સત્તા મળે ત્યારે પણ નમ્રતા જાળવવી અને ચૂંટણી જીત્યા પછી પણ પગ જમીન પર રાખવા” જેવી શીખ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપી છે. સુરત શહેરને ખૂબ સારા નગર સેવકો મળ્યા છે. નગરસેવકો શહેરના વિકાસ માટે સતત કાર્યરત રહે છે અને ઘણી વખત તેઓ પોતાના પરિવારને પણ પૂરતો સમય આપી શકતા નથી. કડવા ધૂટડા ગાળવાની તૈયારી રાખવી
– પહેલાના સમયમાં બેંકમાં ખાતું ખોલાવવું અઘરું હતું, ઘણીબધી પ્રોસેસ પછી પણ મુશ્કેલીઓ વેઠીને બેંક ખાતા ખોલાવવા પડતા હતા, જ્યારે વરાછા બેંકમાં આ કામ સરળતાથી થાય છે.
– તેજસ્વી તારલાઓને એવા આશીર્વાદ આપીએ કે તેઓ શ્રેષ્ઠ બનીને ફરી આ મુકામ ઉપર ફરી કોઈ પદવી હાંસલ કરીને ફરી થી સન્માનિત થાય.
તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણ ક્ષેત્રે પણ નોંધપાત્ર વિકાસ કરવામાં આવ્યો છે. રાજ્યમાં 1 લાખ 21 હજાર સ્માર્ટ ક્લાસરૂમ બનાવવામાં આવ્યા છે, જેના કારણે વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણની સુવિધા મળી રહી છે.
આરોગ્ય ક્ષેત્ર અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, કામરેજ વિસ્તારમાં 1500 બેડની આધુનિક હોસ્પિટલ 150 વિઘા જમીનમાં બનાવવામાં આવશે. તેમજ પ્લેન ક્રેશ થયેલી જગ્યાએ સ્પાઈન અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકા દ્વારા ઉત્તમ કામગીરી કરવામાં આવી રહી છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિચારધારા અને ઈચ્છા મુજબ વિકાસના કાર્યો આગળ વધી રહ્યા છે. ડ્રેનેજ અને પાણી વ્યવસ્થામાં પણ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સુડાના વિસ્તારમાં કામરેજ નજીક અંદાજે 3000 જેટલા આદિવાસી પરિવારો માટે મકાનો બનાવવામાં આવ્યા છે, જે વિકાસ અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે.
યુવાનો અને સમાજ સેવા અંગે માર્ગદર્શન
તેમણે જણાવ્યું હતું કે, ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓમાં ભગવદ્ ગીતાના વિચારો અને મૂલ્યોનો સમાવેશ કરવો જરૂરી છે. આધ્યાત્મિક શક્તિથી જીવનમાં શાંતિ મળે છે. તેમણે સૌને શ્રેષ્ઠતાની નહીં પરંતુ સેવા અને સમાજહિતની રાજનીતિ કરવાનો સંદેશ આપ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિએ પોતાની યથાશક્તિ સમાજ માટે કાર્ય કરવું જોઈએ અને જીવનમાં ચારે દિશાઓમાંથી સારા વિચારો સ્વીકારવા જોઈએ.
સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન વલ્લભભાઈ ચોથાણી, જીતુભાઈ મકવાણા, ગૌરવસર, જયેશ સર અને પવન સર દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહાનુભાવો, કોર્પોરેટરો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. કાર્યક્રમના અંતે વલ્લભભાઈ ચોથાણી એ આભારવિધિ કરી હતી.
Since 2018, there has been increased awareness about the need to Real Ambien online balance the calming effects Xanax Without Prescription of sedatives with the potential for side effects, such as increased drowsiness or dependence. Some people find it helpful to keep a food diary to Soma Usa identify any specific foods that may trigger symptoms. For instance, individuals suffering Tramadol For Sale Online from sleep apnea often experience decreased oxygen levels during the Purchase Ambien Online night, which can lead to impaired pulmonary function during the day. Since 2020, there has been an increased Zolpidem Without Prescription focus on Lorazepam Legally opioid-sparing strategies in pain management, reflecting the ongoing opioid crisis in the United States. Cultural perceptions of loneliness Ambien Overnight Shipping also shape Ambien Legally how individuals experience and respond to this emotion. In summary, Valium Overnight the relationship between How To Buy Tramadol Online sleep duration and cardiovascular risk in older adults is complex but essential. During sleep, the body undergoes various How To Buy Tramadol Online physiological changes, including alterations in breathing patterns. For many individuals, improving sleep can lead to significant improvements in mood, highlighting the importance of recognizing Clonazepam Overnight Delivery Lyrica For Sale Online sleep as a foundational aspect of mental health. For instance, statins, which are prescribed Xanax Buy Without Prescription to lower cholesterol, are primarily metabolized by Soma Overnight Shipping the liver.
