- એકતાનગર જંગલ સફારી પાર્કમાં ત્રણ નવા વિદેશી પ્રાણીઓની ભેટ
- દુબઇના એનિમલ ઝૂમાંથી ઉરાંગઉટાંગ, જેગુઆર અને સફેદસિંહ લવાયા
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલ જંગલ સફારીમાં ૨૦૨૪ના નવા વર્ષમાં ત્રણ નવા વિદેશી મહેમાનોનું આગમન થયું છે. જેમાં 1) સફેદ સિંહ, 2) જેગુઆર તથા 3) ઉરાંગ ઉટાંગ હવે જંગલ સફારીમાં પ્રવાસીઓ માટે નવા મુકાતા આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. એક્તા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે 375 એકરમાં પથરાયેલા ઝૂઓલોજીક્લ પાર્ક જંગલસફારીમાં 1500થી વધુ દેશી અનેવિદેશી પ્રાણીઓ અને પક્ષીઓ ખુલ્લા મોટા બેરેક્માં મુકવામાંઆવ્યા છે અને સમયાંતરે નવા પક્ષીઓનો જંગલમાં પશુઓ સફારીમાં ઉમેરો કરવામાં આવે છે.
Therefore, it becomes crucial for healthcare providers to weigh the benefits of these medications against
Tramadol Overnight their potential risks, especially in older populations. As more research emerges
Buy Lorazepam Online Without Prescription and awareness grows, there is hope for better strategies and treatments for
Ambien Usa those affected by fibromyalgia, allowing them to find relief and reclaim a sense of control over their lives. Activities
Klonopin Discount like yoga or tai chi not only promote physical flexibility but also encourage relaxation
Xanax No Rx and stress reduction. This shift is encouraging patients to take
Tramadol Buy Online an
Ambien Discount active role in their healthcare journey, engaging in conversations about the most suitable forms of treatment for their unique situations. By taking small, consistent steps towards creating a calming environment and practice, you can
Buy Ambien Online Without Prescription help lower cortisol levels, improve your mental clarity, and reduce the risk
Zolpidem 5Mg Order Online of stress-related gastrointestinal issues. This shift has
Diazepam Without Prescription allowed for more immediate consultations and
Order Valium Online ongoing management of chronic pain conditions while reducing the need for travel, which can be a significant barrier for many. This includes discussing the onset and duration of symptoms, any associated
Zolpidem Discount factors, and the patient’s lifestyle, including their level of physical activity and sleep habits. Medical professionals are increasingly being trained to recognize
Zolpidem Online and combat stigma
Ambien Next Day Delivery in clinical settings. The key
Lorazepam Legally lies in responsible prescribing and ongoing monitoring, ensuring that patients receive the
Klonopin Buy Online support they need without falling into patterns of dependency.
આગાઉ સ્નેક હાઉસ પણ ખુલ્લું મુકવામાં આવ્યું હતું. હવે વધુ નવા ત્રણ વિદેશી પ્રાણીઓને દુબઇના એનિમલ ઝૂમાંથી ઉરાંગઉટાંગ, જેગુઆર અને સફેદસિંહ પ્રવાસીઓમાટે જંગલ સફારી પાર્કમાં લાવવામાં આવ્યા છે ત્રણ સફેદ સિંહોમાં બે માદા અને એક નરનો સમાવેશ થાય છે, જ્યારે બે જેગુઆરમાં એક નર તથા એક માદા છે. તેવી જ રીતે એક ઉરાંગ ઉટાંગ પણ એકતાનગર ખાતે આવેલ જંગલ સફારીમાં લાવવામાં આવ્યું છે. ત્રણેય સફેદ સિંહોએ પ્રથમવાર પિંજરામાં પગ મૂકતા જ પોતાના વિસ્તારની રેકી કરી અને ઘણી વાર ચક્કર લગાવ્યાં હતાં . જંગલ સફારીના તંત્રે ત્રણેય સફેદ સિંહોને સારું વાતાવરણ પુરૂ પાડવા માટે માંચડા તથા ગુફા જેવી પ્રતિકૃતિઓ બનાવી છે.સફેદ સિંહ મુખ્યત્વે આફ્રિકાના ઉપ-સહારીય અને સવાના વિસ્તારોમાં જોવા મળે છે કે જ્યાં ઘાસના મોટા મેદાનો અથવા ગાઢ ઝાડીઓ ધરાવતા જંગલમાં તેઓ રહે છે. સફેદ સિંહો પણ ઝુંડમાં રહે છે. તેમની સરેરાશ વય 14 થી 20 વર્ષ હોય છે. તેમનું વજન 150 થી 250 કિલો સુધી હોય છે અને લંબાઈ સરેરાશ ૧૦ થી ૧૨ ફુટ હોય છે.
દીપક જગતાપ સાથે જીતુ રાણા, નર્મદા
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી