દાહોદ જિલ્લામાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી અરવિંદાબેનના અધ્યક્ષસ્થાને “તેજસ્વિની પંચાયત”ની સામાન્ય સભા યોજાઇ
દાહોદ:રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય અંતર્ગત ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર એક દિવસ આખી ગુજરાત વિધાનસભાનું સંચાલન તથા જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયતની સામાન્ય સભાનું સંચાલન દિકરીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી ડો. હર્ષિત ગોસાવીના માર્ગદર્શન હેઠળ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ કચેરી, દાહોદ દ્વારા “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના અંતર્ગત જિલ્લા પંચાયત સભાખંડ ખાતે ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો : આહો આશ્ચર્યમ !! ‘શ્રી રામ જન્મભૂમિ ‘ને વિશ્વ પ્રવાસન નકશા પર મૂકવાની સરકારની આશ્ચર્યચકિત યોજનાઓ
A cautious interpretation of recent data underscores Ambien Next Day Delivery the importance of maintaining proper hydration and nutrition, particularly for individuals engaged in regular physical activity or those exposed to high heat. Since 2020, researchers have focused on identifying the various factors Clonazepam For Sale Online that contribute to insomnia, including psychological stress, lifestyle choices, Ativan Online and underlying medical conditions. Pain management Soma Overnight Delivery is a multifaceted Tramadol 50 Mg Price endeavor. This has led to a more holistic approach to treatment, where mental health Zopiclone Usa support is seen as an essential component. As the population continues to age, embracing a comprehensive understanding of these issues is critical for promoting healthier, more fulfilling Clonazepam Usa lives Ambien Online Ordering for older adults. While some might think of renal Xanax Buy Without Prescription function as a separate issue, it has significant implications for Soma Discount cognitive health as well. They slow brain activity, which helps people fall asleep more easily. This shift acknowledges that the mind and body are interconnected, and that effective Valium 10Mg Buy Online treatment Valium Legally must take both aspects into account. Abdominal pain can originate from various systems, including the gastrointestinal, Real Ativan online urinary, and musculoskeletal systems, and while many cases resolve with conservative management, How To Buy Soma Online some may require more extensive interventions.
દાહોદ જિલ્લા પંચાયતની સામાન્ય સભાનું સમગ્ર સંચાલન ‘તેજસ્વિની’ દિકરીઓ દ્વારા કરવામાં આવ્યું
દાહોદ જિલ્લામાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સુશ્રી અરવિંદાબેનના અધ્યક્ષસ્થાને આજની “તેજસ્વિની જિલ્લા પંચાયત”ની સામાન્ય સભા યોજાઇ હતી. અધ્યક્ષસ્થાનેથી અરવિંદાબેનએ જણાવ્યુંકે જન્મ અને શિક્ષણ,આરોગ્ય, પોષણ, સામાજિક દુષણો, જાતિગત સમાનતા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે તેમણે દાહોદ જિલ્લામાં આગામી ચુંટણી સંદર્ભે મતદાન જાગૃતિ અભિયાન તથા સ્થાનિક સ્વરાજ્યમાં ૫૦% મહિલા અનામત વિશે સૌને જાગૃત કરવા અંગે ઉચ્ચ અધિકારી બાલીકાશ્રીઓને જરૂરી સુચનો કર્યા હતા.
બાલિકા પદાધિકારીશ્રીઓના હસ્તે વહાલી દિકરી યોજનાના મંજૂરી હુકમો,તથા વિવિધ લાભો અર્પણ કરાયાં
આ પ્રસંગે દાહોદ જિલ્લાની તેજસ્વિની પંચાયતના કાર્યક્રમમાં જન્મ અને શિક્ષણ,આરોગ્ય અને પોષણ, સામાજિક દુષણો, જાતિસમાનતા તથા અધિકાર અને મતદાન જાગૃતિ અભિયાન તથા સ્થાનિક સ્વરાજ્યમાં ૫૦% મહિલા અનામત વિશે બાલિકા પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ દ્વારા ચર્ચાઓ કરવામાં આવી હતી.
આ પ્રસંગે બાલિકા પદાધિકારીશ્રીઓના હસ્તે વહાલી દિકરી યોજનાના મંજૂરી હુકમો,તથા દીકરીના નામની નેમ પ્લેટ સહિતના લાભો અર્પણ કરાયાં હતાં. તેમજ દીકરીઓને સમાજમાં સમાન દરજ્જો મળે, શ્રેષ્ઠ શિક્ષણ તેમજ સલામતી મળે અને દીકરીઓ આત્મનિર્ભર બને તે અંગે “બેટી બચાવો બેટી પઢાઓ”ના સૌએ શપથ ગ્રહણ કર્યા હતા.
કાર્યક્રમમાં મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃતિના ચેરમેન સુશ્રી સુશીલાબેન બારિયા,નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી , મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી, પ્રોટેક્શન અધિકારી શ્રી ,સહિત કિશોરીઓ અને મહિલાઓ વગેરે બહોળી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં
