જુનાગઢમાં આવેલા કેશોદમાં ચારચોક પર ચાલતાં રેલવે અન્ડર બ્રિજના કામને લઈને હાલમાં ટ્રાફિક સમસ્યા સર્જાય રહી છે ત્યારે આ સમસ્યા ઉકેલવા માટે પોલીસ તકેદારી રાખે તેવી લોક માંગ ઉઠવા પામી છે
શહેરનો મુખ્ય ચારચોક નો રસ્તો હાલમાં રેલ્વે અન્ડર બ્રીજનું કામ ચાલું હોવાથી બંધ હોય ત્યારે અન્ય રોડ પર ભારે ટ્રાફિક જામ થઇ જાય છે ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા થોડી તકેદારી રાખવામાં આવે તો લોકોને આ સમસ્યામાંથી થોડી ઘણી રાહત મળી શકે તેવી લોકમાંગ ઉઠવા પામી છે
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે. અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં અમારી વેબસાઇટ “divyangnewschannel.com” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.