સુરતના પુણા ગામ વિસ્તાર માં બે આંગણવાડી નું સરકારી બાંધકામ જ નથી. ત્યારે ખાનગી જગ્યા એ આંગણવાડી ચલાવવાની નોબત આવી છે જગ્યા મંજુર થઈ છતાં પાંચ વર્ષ થી કોઈ બાંધકામ કરવામાં આવ્યું નથી નાની જગ્યા માં આંગણવાડી હોવાથી બાળકો નો વિકાસ રૂંધાઇ રહ્યો છે ત્યારે પાલિકા ની ઘોર બેદરકારી ના કારણે બાળકો પરેશાન થઈ રહ્યા છે આંગણવાડી મહિલા કર્મીઓ પણ મુશ્કેલીમાં છે પુણાગામનાં વોડ નંબર 16 નાં પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયા દ્વારા શિક્ષણ મંત્રી ને પણ લેખિત માં રજુઆત કરવામાં આવી છે.
કાનાભાઈ મેર, સુરત
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે. અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં અમારી વેબસાઇટ “divyangnewschannel.com” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો