- મલાણાના શીવધારા રિસોર્ટમાં અકસ્માતમાં યુવકનું નીપજ્યું હતું મોત
- પાલનપુર તાલુકા પોલીસે ફરિયાદ ન નોંધાવના પરિવારોના આક્ષેપો
- ગામના લોકો કલકેટર કચેરી પહોંચી ન્યાય આપોની માંગ સાથે રેલી યોજી
બનાસકાંઠામાં શિવધારા રિસોર્ટ મામલે કલેકટર અને એસપી કચેરીએ આવેદનપત્ર અપાયું હતું. સિદ્ધપુરના મામવાડા ગામના લોકો કલેકટર અને એસપી કચેરીએ પહોંચ્યા હતા 7 માસ અગાઉ પાલનપુરના મલાણાના શીવધારા રિસોર્ટમાં અકસ્માતમાં યુવકનું મોત નીપજ્યું હતું પાલનપુર તાલુકા પોલીસે ફરિયાદ ન નોંધાવના પરિવારોએ આક્ષેપો કર્યા છે, ગામના લોકો કલકેટર કચેરી પહોંચી ન્યાય આપોની માંગ સાથે રેલી યોજી હતી. 7 દિવસમાં ન્યાય નહિ મળે તો ગ્રામજનો ગાંધીચિધ્ય માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
દિનેશ ઠાકોર દિવ્યાંગ, બનાસકાંઠા
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી