- 9 ફુટ લાંબી રંગોળી બનાવાઈ
- 108 દિવડા સાથે આરતી પૂજા અર્ચના પણ કરવામા આવી
- રામ ભક્તિના રંગમાં સમગ્ર દેશ રંગાઈ રહ્યો
અયોધ્યા ખાતે બાવીસ જાન્યુઆરી એ ભગવાન રામ બિરાજ માન થવાના છે. ત્યારે રામ ભગવનના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેના ભાગ રૂપે અમદાવાદ સહેરના મેમનગર વિસ્તારમાં રહેતા પ્રીતિબેન સુરતી એ ભગવાન રામનું ધનુષ ધારી સ્વરૂપમાં જુદાજુદા રંગ બે રંગોથી રંગોલી તૈયાર કરવામાં આવી લગ ભાગ નવ ફૂટ જેટલી આ રંગોલી શાથે ૧૦૮ દિવડા પ્રગટાવિને દિવાળી જેવો માહોલ તૈયાર કારમાં આવ્યો આ ઉમંગ ને વધાવા સોસાયટીના રહીશોએ શાથ સહકાર આપ્યો હતો તેમજ પ્રીતિ સુરતી એ ભગવાન રામને પ્રથાના કરી હતી કે દેશ અને રાજ્યનું કલ્યાણ અને પ્રગતિ થાય દેશની રાજ્યની પ્રજાને સુખ શાંતિ અને તંદુરસ્ત જીવન રહે તેવી શુભકામના પાઠવી હતી.
ચિરાગ પાટડિયા, અમદાવાદ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી