- રામ મંદિરના નિર્માણને સમર્થન અંગેના પોસ્ટર બાબતે વસોયાની પ્રતિક્રિયા
- રામ મંદિરનું નિર્માણ સુપ્રીમ કોર્ટેના ચુકાદા બાદ કરાયું
- કોંગ્રેસ પાર્ટીએ રામ મંદિરના નામ પર રાજકારણ કરી મત માંગ્યા નથી
- કોંગ્રેસે ક્યારેય પણ ધર્મ કે જાતિ ના નામ પર રાજનીતિ કરી નથી
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને સમર્થન આપતા લલિત વસોયાએ પોસ્ટર અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી લલિત વસોયાએ જણાવ્યું હતું કે રામ મંદિરનું નિર્માણ સુપ્રીમ કોર્ટેના ચુકાદા બાદ કરાયું છે. ભાજપ રામ મંદિરના મુદ્દાનો ઉપયોગ આવનાર લોક સભાની ચૂંટણીમાં કરશે કોંગ્રેસ પાર્ટી એ રામ મંદિર ના નામ પર રાજ કારણ કરી અને મત માંગ્યા નથી ભાજપ આવનાર લોકસભા. ની ચૂંટણી માં ભાજપ રામ મંદિર મુદ્દે મત માંગશે, કોંગ્રેસ એ ક્યારેય પણ ધર્મ કે જાતિ ના નામ પર રાજનીતિ કરી નથી, રામ મંદિરમાં તાળા લાગેલ હતા ત્યારે રાજીવ ગાંધીએ પૂજન કર્યું હતુંભાજપ આખા મુદ્દાને ડિવાઇડ કરી રહી છે, એક સાચા હિન્દુ તરીકે મે પોસ્ટર લગાવ્યા છે, રામ મંદિરનો મુદ્દો રાજકીય મુદ્દો નથી ભાજપ આ મુદ્દો ઉછાળી ને બે કોમ વચ્ચે વય મનસ્વી ફેલાવી રહી છે
વિપુલ ધામેચા, ધોરાજી
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી