- મોડાસાના આશાસ્પદ બિલ્ડરનું હાર્ટ એટેકથી મોત
- નવચંડી યજ્ઞમાં ગરબા વેળાએ આવ્યો હતો હાર્ટએટેક
અરવલ્લી જીલ્લામાં આવેલા મોડાસાના આશાસ્પદ બિલ્ડરનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. નવચંડી યજ્ઞમાં ગરબા રમતા રમતા આશાસ્પદ બિલ્ડરને હાર્ટ એટેક આવ્યો હતો. મોડાસાના કોરલસીટીમાં રહેતા બિલ્ડર્સ પ્રવીણ પટેલ હાર્ટ એટેકથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. ૫૪ વર્ષનુ અચાનક મોત નીપજતા ધાર્મિક કાર્યક્રમ માતમ ફેરવાયો છે.
જયદીપ ભાટીયા, અરવલ્લી
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં