
- હોટલના કમ્પાઉન્ડમાં ઊભેલી ટ્રકમાં અચાનક આગ ફાટી નીકળી
- આગ લગતા લાખો રૂપિયાના પુઠ્ઠાના બોક્સ બળીને ખાખ થયા
ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઈવે 48 મોટાલી પાટીયાની સામે આવેલ એપેક્ષ હોટલના કમ્પાઉન્ડમાં ઊભેલી ટ્રકમાં અચાનક આગ ફાટી નીકળી હતી ટ્રક અમદાવાદથી નાસીક પુઠ્ઠાના બોક્સ ભરીને જઈ રહી હતી અને અચાનક તેમાં આગ લાગી હતી ટ્રકમાં આગ લાગતા ફાયર ટેન્ડરોને જાણ કરતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો કરી આગ પર કાબુમાં મેળવી હતી પરંતુ આગ લગતા લાખો રૂપિયાના પૂઠાના બોક્સ બળીને ખાખ થઈ ગયા હતા
જીતુરાણા, ભરૂચ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં