શ્રીમત જયદીપસિંહજી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે વાલી સંમેલન યોજાયો આજરોજ શ્રીમત જયદીપસિંહજી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે વાલી સંમેલન યોજાયો હતો જેમાં પ્રમુખ પદે પીપલોદીયા કૈયુરભાઈ મુસાભાઈ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય એમ બી ખાબડ દ્વારા વાલીનો બાળકોના ભવિષ્ય અંગે ખૂબ ઊંડાણ પૂર્વક સમજાવવા આવ્યું હતું.શિક્ષકો શાળામાં ધ્યાન આપે તો વાલી બાળકોને ઘરે ધ્યાન આપે તેવું સમજણ આપવામાં આવ્યું હતું. બાળકોના પ્રોગ્રેસ રિપોર્ટ વિશે પણ વાલીઓને માહિતગાર કરાયા હતા
ફૈજાન. મફ્ત, દેવગઢ બારિયા
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyngnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં