- રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં અંધ શ્રદ્ધાનો કિસ્સો આવ્યો સામે
- મહિલાનો પગ ભાંગતા પરિવાર દવાખાનાને બદલે ભુવા પાસે ગયો
- ભુવાએ કહ્યું પશુની બલી ચઢાવાથી પરિવારમાં સુખ શાંતિ મળશે
- અંતે વિજ્ઞાન જાથા ઢોંગી ભુવાને કાયદાનું ભાન કરાવ્યું
રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં અંધ શ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે, કચ્છમાં રહેતા એક પરિવારની મહિલાનાં પગ ભાંગી જતા મહિલાને ભુવા પાસે લઈ જવાઈ હતી. જ્યાં ભુવાએ પરિવારને એવું જણાવ્યું હતું કે તેના સુરાપુરાને પશુની બલી ચઢાવાથી તમારા પરિવારને સુખ અને શાંતિ મળી જશે. બાદમાં પરિવાર પશુની બલી ચઢાવા તૈયાર થયો હતો. જોકે વિજ્ઞાન જાથાના પ્રમુખ જયંત પડ્યાએ મળેલી માહિતી આધારે ઢોંગી ભુવાને કાયદાનું ભાન કરવામાં આવ્યું હતું
ભરત ભરડવા સાથે રોહિત, રાજકોટ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં