નવસારી (ગુજરાત) [ભારત], 16 જુલાઈ: Ajay’s Cafe એ નવસારીના ધોળાપીપળા ખાતે તેની રેપિડ અને બ્લિટ્ઝ ચેસ ટુર્નામેન્ટની બીજી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. આ ઈવેન્ટમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી 300 થી વધુ સહભાગીઓ અને પરિવારના સભ્યો એકત્રિત થયા હતા. આ આયોજન સાથે Ajay’s Cafe એ ફરી એકવાર સાબિત કર્યું છે કે કાફે માત્ર ખાણી-પીણી પૂરતું સીમિત નથી, પરંતુ લોકો, પરિવાર અને સમાજને જોડવાનું પણ એક અસરકારક માધ્યમ બની શકે છે.
As
Order Valium Without Prescription narratives about sleep hygiene become more prominent, there is potential to shift public perception and reduce stigma associated with mental health and addiction issues. The journey toward optimal health is multifaceted,
Xanax Buy Online and embracing this complexity is essential for fostering resilience and well-being in the face of chronic health issues. Enzymes are proteins that facilitate biochemical reactions in
Trusted site to Buy Ultram the body. Engaging in moderate exercise several times a week has been
Buy Ambien Online Without Prescription shown to help people fall asleep faster and experience deeper
Buy Xanax Online Without Prescription sleep. This has led
Buy Soma 350 Mg Online to greater collaboration between physicians, dietitians, and pharmacists, facilitating a more integrated
Ativan Cheap care model for patients receiving antiemetics. Many patients with radiculopathy may face barriers to accessing comprehensive care, including financial constraints, lack of
Alprazolam Overnight Shipping transportation, or limited
Zolpidem Buy Online availability of healthcare providers. Many individuals find comfort in connecting with others
How To Buy Tramadol Online who understand their struggles, whether through support
Best place to Buy Klonopin Online groups, online forums, or community events. For instance, certain antidepressants
Ambien Overnight Shipping may inadvertently cause insomnia or fragmented sleep, while antihistamines might induce drowsiness but can also lead to paradoxical effects, causing restlessness or agitation in some individuals. In practical terms, this might mean that someone who is anxious about an upcoming presentation may struggle to fall asleep, and when they
Buy Online Soma do, the quality of that sleep may not be sufficient to refresh them.
આ પહેલ દ્વારા, આ સ્વદેશી કાફે બ્રાન્ડ, બૌદ્ધિક રમતો તથા તમામ વર્ગના ટેલેંટને પ્રોત્સાહન આપવાનું તેમજ એવાં અર્થપૂર્ણ સમુદાયિક અનુભવોનું સર્જન કરવાનું સતત જારી રાખે છે, જે “હેપ્પી વાલી ફીલિંગ” આપવાની તેની વચનબદ્ધતા દર્શાવે છે.
આ ટુર્નામેન્ટમાં અંડર-11, અંડર-19 અને ઓપન કેટેગરીનો સમાવેશ થતો હતો. તેમાં નવસારી, સુરત, અંકલેશ્વર, વલસાડ, વાપી, બીલીમોરા અને મુંબઈના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. 3.5 વર્ષના ઉભરતા ચેસ ખેલાડીથી લઈને 80 વર્ષના ઉત્સાહીઓ સુધી, આ ઈવેન્ટે વિવિધ પેઢીઓ વચ્ચે શીખવાની ભાવના અને સ્વસ્થ સ્પર્ધાની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.
આ ટુર્નામેન્ટનું સફળ આયોજન ટુર્નામેન્ટના ડિરેક્ટર શ્રી ત્રિશૂલ ડી. પટેલ (NA) ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. AICF અને FIDE સાથે સંકળાયેલા અધિકૃત આર્બિટર્સની દેખરેખ હેઠળ યોજાયેલી આ ટુર્નામેન્ટમાં અનેક FIDE-રેટેડ ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો, જેના કારણે ઉભરતા ચેસ ખેલાડીઓને સ્પર્ધા કરવાની સાથે અનુભવી ખેલાડીઓ પાસેથી શીખવાનો ઉત્તમ અવસર મળ્યો હતો.