- ખાનગી બસમાં મહિલા મુસાફરને ધમકી આપી આચરાયું દુષ્કર્મ
- ચાલુ બસમાં ડ્રાઈવર અને કંડક્ટરે કુકર્મ કરતા કરાઈ અટકાયત
- અમરદીપ ટ્રાવેલ્સની બસમાં મહિલા ઉજ્જૈન થી મુદ્રા જતી હતી
As we consider the broader implications of these interconnected
Lorazepam Without A Prescription issues, awareness and education emerge
Buy Prednisone Online Without Prescription as critical components. In recent years, telehealth has emerged as a valuable resource for
Valium Safe Buy Tramadol Without Prescription those struggling with sleep issues, particularly in the context of the pandemic. This comprehensive approach posits that biological
How To Buy Soma Online factors, psychological processes, and
Ambien Legally social influences all play critical roles in health and illness. The increasing focus on the role of neurotransmitters in muscle control and movement disorders is likely to yield deeper
Real Valium online insights that can revolutionize care and improve the therapeutic
Klonopin Cheap landscape for cervical dystonia and beyond. It’s also worth noting that healthcare providers are increasingly recognizing the importance
Buy Alprazolam No Prescription of a holistic approach to managing conditions related to muscle tension and appetite changes. Dietary changes, such as increasing the intake of anti-inflammatory foods, can also
Soma Next Day Delivery play a role in managing pain and improving overall health. The integration of technology in healthcare has also played
Xanax Overnight a role in
Valium Overnight facilitating shared decision-making. As our understanding
Buy Online Soma How To Buy Valium Online of sleep evolves, it becomes clear that a commitment to better bedtime practices is a valuable investment in our health and well-being. Stress has been shown to directly affect inflammatory
Ambien No Prescription markers in the body, potentially
Lorazepam Legally worsening pain and dysfunction in older adults.
દાહોદ શહેરમાં ચકચારી બનાવ બનવા પામ્યો છે જેમાં ખાનગી બસના ડ્રાઈવર અને કંડક્ટરે માર મારવાની ધમકીઓ આપીમહિલા મુસાફર સાથે દુષ્કર્મ ગુજારતાં ચકચાર મચી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં પોલીસે બસના ડ્રાઈવર અને કંડક્ટરની અટકાયત કરી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે, ગત તા.૦૮મી જાન્યુઆરીના રોજ મુળ મધ્યપ્રદેશમાં રહેતાં અને ગુજરાતના મોરબી મુકામે મજુરી કામ કરતી ૨૩ વર્ષિય પરણિતા અમરદીપ ટ્રાવેલ્સમાં સવાર થઈ ઉજ્જૈન થી મુદ્રા જઈ રહી હતી ત્યારે રસ્તામાં દાહોદ શહેરના ગરબાડા બ્રીજ પાસેથી રાત્રીના સમયે દશેક વાગ્યાના આસપાસ બસ પસાર થઈ હતી દરમિયાન રસ્તામાં બસના ડ્રાઈવર ગણેશભાઈ બદ્રીલાલ ડામોર તથા કંડક્ટર આશિષ અનસિંહ ભીલે પરણિતાને માર મારવાની ધમકીઓ આપી ચાલુ બસમાં પરણિતા સાથે ડ્રાઈવર અને કંડક્ટરે દુષ્કર્મ કર્યું હતું. ઘટનાના ત્રણ દિવસ બાદ પરણિતાએ દાહોદના એ ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે તાત્કાલિક ધોરણે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. અને બસના ડ્રાઈવર અને કંડક્ટરની અટકાયત કરી આ સંબંધે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નેહલ શાહ, દિવ્યાંગ ન્યુઝ,દાહોદ