કોરોનાએ દુનિયામાં હાહાકાર મચાવ્યો હતો પરંતુ કોરોનાની રસી આવ્યા બાદ કોરોનાનું જોર ઓછુ થયું હતું પણ હવે ધીરે ધીરે કોરોનાના નવા વેરીએન્ટ પણ આવી રહ્યા છે ત્યારે સાવચેતીના ભાગરૂપે પંચમહાલમાં જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે
હાલ દેશમાં ફરીથી કોરોના કેસ આવવાના શરૂ થયા છે. તેવામાં ગુજરાત રાજ્યમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે તેવામાં કોરોનાની પરિસ્થિતિ વધુ વિકટ ન બને અને પહેલા જેવી કોરોનાની મહામારી ન સર્જાય અને કોરોનાની પરિસ્થિતિ વધારે ખરાબ થાય તે પહેલા કોવિડ કેર સેન્ટરમાં ખાસ જરૂરી મેડિકલ સેવાઓનું આયોજન કરવામાં આવ્યું છે,
પહેલાની જેમ કોરોનાની પરિસ્થિતિ બગડેની અને લોકો કોરોનાંના ચેપથી બચે અને લોકોને કોરોનાની સારવાર અત્યંત સારી રીતે મળી રહે અને દરેક લોકોને કોરોનની સારવાર સરળતાથી મળી રહે તે માટે પંચમહાલ જિલ્લામાં કોરોનાના દર્દીઓને સારી રીતે સારવાર મળી રહે તે માટે જિલ્લા કલેક્ટર આશિષકુમાર દ્વારા પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં આવેલ કોવીડ કેર સેન્ટર અને જિલ્લાના તમામ સીએચસી, પીએચસી સેન્ટરો પર કોવિડ કેર સેન્ટરો સરું કરીને કોરોનાના દર્દીઓને માટે જરૂરી તમામ મેડિકલ સાધનો અને સેવાઓની વ્યવસ્થા કરવામાં આવેલી છે
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે. અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં અમારી વેબસાઇટ “divyangnewschannel.com” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો