• Optigal® Prime અને Optigal® Pinnacle અનુક્રમે 15 વર્ષ અને 25 વર્ષની વોરંટી સાથે ઉપલબ્ધ
• આ ‘મેડ ઇન ઇન્ડિયા’ પ્રોડક્ટ્સ ArcelorMittalની પેટન્ટેડ Optigal® શ્રેણીનો ભાગ છે
• આ બંને વેરિયન્ટ્સ ભારતના ઝડપથી વિસ્તરતા બાંધકામ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર્સ માટે વિશિષ્ટ સ્ટીલ પ્રોડક્ટ્સની જરૂરિયાતોને પહોંચી વળશે
This has brought forth a new awareness of how vital it
Real Pregabalin online is to address sleep problems early, preventing the cascade of health
Lorazepam No Rx issues that can arise from prolonged sleep deprivation. Understanding this connection is essential in a clinical setting, as it underscores
Soma Without Prescription the importance of a comprehensive treatment approach. This kind of coordinated approach allows
Lyrica Discount for more thorough evaluations and tailored treatment options, which can enhance
Tramadol Legally the effectiveness of care. With an
Tramadol Overnight aging population
Clonazepam Usa and rising rates of chronic illnesses, the healthcare system must evolve to meet these challenges head-on. For older adults, it’s essential
Ativan Without Prescription to be mindful of
Xanax Without A Prescription heavy meals close to bedtime, as they can cause discomfort and lead to sleep disturbances. This
Buy Klonopin Online Overnight journey is both personal and universal, highlighting the importance of sleep in our overall health, underscoring the need for continued education, and promoting an active
Soma Overnight Delivery lifestyle. In the context of stopping medication, engaging in CBT can provide individuals with the tools they need to confront feelings of anxiety that may arise during the transition. The
Buy Clonazepam Online Overnight efficiency of this process can vary
Soma Discount among individuals, influenced by factors such as age, underlying health conditions, and lifestyle choices. Exploratory findings in the US context show that these factors not only influence how patients experience pain and anxiety but also dictate how effectively
Buy Soma 350 Mg Online they respond to treatment protocols in the realm of pain management and mental health.
નવી દિલ્હી, મે 30, 2025: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ આજે તેના Optigal® બ્રાન્ડ હેઠળ બે નવી હાઈ-ક્વોલિટી કલર કોટેડ સ્ટીલ પ્રોડક્ટ્સ – Optigal® Prime અને Optigal® Pinnacle – બજારમાં રજૂ કરી છે.
આ બંને પ્રોડક્ટ્સ યુરોપિયન ધોરણ પ્રમાણે ડિઝાઇન કરવામાં આવી છે અને ઊંચ્ચ ગુણવત્તાવાળા સ્ટીલ સોલ્યુશન્સ આપે છે – ખાસ કરીને એરપોર્ટ, રેલવે સ્ટેશન, હાઈવે સહિતના મેગા પ્રોજેક્ટ્સ અંતર્ગત આવતાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ઉપલ્બ્ધ છે. AM/NS Indiaએ, આ પ્રકારના C4 ગ્રેડના સ્પેશિયલ સ્ટીલમાં એકમાત્ર ઘરેલું ઉત્પાદક તરીકે સ્થાન મેળવ્યું છે, જે પહેલાં ભારતમાં ઉપલબ્ધ નહીં હતું.
આ નવી શરૂઆત વડાપ્રધાનશ્રીના “વિકસિત ભારત” મિશનને ટેકો આપે છે. આ સાથે જ આગામી 2 થી 3 વર્ષમાં જ AM/NS India કલર કોટેડ સેગમેન્ટમાં 25% માર્કેટ શેર મેળવવાનું લક્ષ્યાંક પણ ધરાવે છે.
હાલ ભારતમાં કલર કોટેડ સ્ટીલનું માર્કેટ અંદાજે 3.4 મિલિયન ટન છે અને દર વર્ષે આશરે 10% વૃદ્ધિ પણ પામી રહ્યું છે. Optigal® Prime અને Optigal® Pinnacle જેવી સ્પેશિયલ પ્રોડક્ટ્સથી AM/NS India તેના લક્ષ્યની વધુ નજીક પહોંચી જશે.
Optigal® Prime મધ્યમ વાતાવરણવાળી જગ્યાઓ માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે અને 15 વર્ષની વોરંટી સાથે ઉપલ્બ્ધ છે. SMP, SDP અને PVDF જેવી એડવાન્સ કોટિંગ ટેક્નોલોજી સાથે, આ પોડક્ટ છત, દિવાલ અથવા અન્ય બાંધકામ માટે યોગ્ય છે.
Optigal® Pinnacle વધુ મુશ્કેલ વાતાવરણ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે – જેમ કે દરિયાકાંઠા અને ખાસ ઔદ્યોગિક વિસ્તારને ધ્યાને લઈને ઉપલ્બ્ધ કરાવાયું છે. આ પ્રોડક્ટ PU/PA કોટિંગ યુક્ત હોવાથી, ભેજ, તીવ્ર ગરમી અને UV કિરણોથી સુરક્ષા આપે છે. તેની વોરંટી 25 વર્ષની છે. આ પ્રોડક્ટ ખાસ કરીને એરપોર્ટ, વેરહાઉસ અને દરિયાઈ વિસ્તારમાં આવેલી ઈમારતો માટે યોગ્ય છે.
શ્રી રંજન ધર, ડિરેક્ટર અને વાઇસ પ્રેસિડેન્ટ, સેલ્સ-માર્કેટિંગ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) જણાવે છે કે,
“Optigal® Prime અને Optigal® Pinnacleની ઉપલ્બ્ધતા ગુણવત્તા, ટકાઉપણું અને સ્થાયી નવીનતાની દૃઢ પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નિર્માણની જરૂરિયાતો ‘વિકસિત ભારત’ના રસ્તે આગળ વધી રહી છે, ત્યારે અમે ગૌરવ અનુભવી રહ્યા છીએ કે અમે વૈશ્વિક ધોરણો મુજબનું, ઉચ્ચ-પ્રદર્શનવાળું સ્ટીલ સોલ્યુશન્સ પ્રદાન કરી રહ્યા છીએ, જે વિવિધ હવામાન અને ઔદ્યોગિક પડકારોનો સામનો કરવા માટે સક્ષમ છે. આ એક મહત્વપૂર્ણ પગલું છે, કારણ કે અમે સતત અમારી મૂલ્યવર્ધિત ઉત્પાદનોની શ્રેણીને વધુ મજબૂત બનાવી રહ્યા છીએ, જે અમારા ‘સ્માર્ટર સ્ટીલ્સ, બ્રાઇટર ફ્યુચર્સ’ના સિદ્ધાંત સાથે સુસંગત છે.”
આ શ્રેણીમાં કુલ છ સ્પેશિયલ વેરિઅન્ટ ઉપલબ્ધ રહેશે – હાઈ ગ્લોસ, એન્ટી-ડસ્ટ, એન્ટી-ગ્રાફિટી, એન્ટી-સ્ટેટિક, એન્ટી-માઇક્રોબિયલ અને કૂલ રૂફ. આ Zinc-Aluminium-Magnesium ટેક્નોલોજીથી બનેલા છે, જે સામાન્ય કોટિંગની તુલનાએ ત્રણ ગણું વધારે કાટપ્રતિરોધક સૂરક્ષા આપે છે.
‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ અંતર્ગત, આ સ્ટીલ સોલ્યુશન્સ ઇકો-ફ્રેન્ડલી રીતે ડિઝાઇન કરાયા છે – જેમાં ઓછી VOC ઉત્સર્જન હોય છે, કોઈ હેવી મેટલ કે હેક્સાવેલન્ટ ક્રોમિયમ નથી અને તે 100% રિસાયક્લેબલ છે – જેને કારણે તે ટકાઉ અને ભવિષ્યના બાંધકામ માટે શ્રેષ્ઠ પસંદગી બની જાય છે.
Optigal® પ્રોડક્ટ્સ કંપનીના પુણે, મહારાષ્ટ્ર સ્થિત આધુનિક પ્લાન્ટમાં નિર્માણ થઈ રહ્યા છે. હાલ કંપનીની કલર-કોટેડ સ્ટીલ ક્ષમતા આશરે 7 લાખ ટન છે, જેને આગામી સમયમાં વધારીને 10 લાખ ટન સુધી લઈ જવાની યોજના છે – જેથી કંપની ભારતના કલર કોટેડ સ્ટીલ સેગમેન્ટમાં પોતાનું નેતૃત્વ વધુ મજબૂત બનાવી શકે.
આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ આજે તેના Optigal® બ્રાન્ડ હેઠળ બે નવી હાઈ-ક્વોલિટી કલર કોટેડ સ્ટીલ પ્રોડક્ટ્સ – Optigal® Prime અને Optigal® Pinnacle – બજારમાં રજૂ કરી છે.