- કાપડ વેપારીઓ દ્વારા ડિજીટલ પ્રિન્ટિંગમાં સાડી બનાવાઈ
- આયોઘ્યાની સાડીવાળી અનોખી પ્રિન્ટ બનાવવામાં આવી
કાપડ વેપારીઓ દ્વારા ડિજીટલ પ્રિન્ટિંગમાં સાડી બનાવાઈ છે જેમાં કલરફૂલ પ્રિન્ટ માં ફ્યુજન પણ કરવામાં આવ્યું છે. મહત્વ ની વાત એ છે કે હવે ટેક્ષ્ટાઈલ પ્રિન્ટિંગ ને ડિજીટલ પ્રિન્ટિંગ તરફ વાળવા તરફ જય રહ્યું છે ત્યારે આયોઘ્યા ની સાડી વાળી અનોખી પ્રિન્ટ બનાવવામાં આવી છે. સિલ્ક ના કાપડ ઉપર ડિજીટલ પ્રિન્ટ કરાવી છે,જેના પર રામ લલ્લા વડા પ્રધાન પી એમ મોદી અને યોગી જી સાથે અયોધ્યાના રામ મંદિર ની હુભહુ છભી ઉતારવામાં આવી છે.આ સાડી જોવા વિવિધ સ્થળો થી લોકો કાપડ વેપારીઓનો સંપર્ક કરી રહ્યા છે
બ્યુરો રીપોર્ટ, સુરત
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી