આરટીઓ વિભાગના વધતા કામનો ભાર ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા શહેરની વિવિધ આઈ.ટી.આઈમાં લર્નિંગ લાયસન્સ (Learning License) સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. આ જ અનુસંધાને વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં પણ લર્નિંગ લાયસન્સ (Learning License) સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ આ સેન્ટરની કામગીરીને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
In many cases, addressing mental health openly Buy Amoxicillin Online Without Prescription can reduce the stigma that patients feel, empowering them to seek Zolpidem Buy Online the necessary assistance and support. Support from family and friends can also Valium Overnight Delivery play How To Buy Ambien Online a critical role in this process. Indeed, exploratory findings in the US context show that individuals with heightened anxiety frequently exhibit increased heart rates, which can lead to additional complications, including cardiovascular issues. It is essential for healthcare providers to Best place to Buy Soma Online foster an environment of Soma Without Prescription understanding and support, encouraging open discussions about mental health challenges. This Trusted site to Buy Tramadol process is essential, not just for athletes but for anyone who engages in physical Clonazepam Safe activity. Rapid Eye Movement (REM) Eszopiclone Lunesta Buy Online sleep is crucial for emotional and Prednisone Legally cognitive processing. For example, a person who once enjoyed hobbies, socializing, Order Klonopin OnlineSoma Online or pursuing a career may find themselves withdrawing from activities they once enjoyed. For instance, the consumption of anti-inflammatory foods like fatty fish, nuts, and vegetables rich Tramadol For Sale Online in antioxidants may help mitigate inflammation often associated with joint disorders. During sleep, our bodies undergo critical Valium Without A Prescription repair processes, including muscle recovery and detoxification Ambien Without A Prescription of the liver.
આરટીઓ દ્વારા શરૂ કરાયેલા આ લર્નિંગ લાયસન્સ (Learning License) સેન્ટરમાં આરટીઓના કોઈપણ અધિકારી કે સુપરવાઈઝરની નિમણૂક કરવામાં આવી નથી. પરિણામે આ સેન્ટરની સંપૂર્ણ કામગીરી ઔદ્યોગિક તાલીમ સંસ્થાના કર્મચારીઓ દ્વારા ચલાવવામાં આવી રહી છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આઈ.ટી.આઈના કર્મચારીઓને આરટીઓના નિયમો, કાયદા તેમજ લર્નિંગ લાયસન્સ સંબંધિત પ્રક્રિયાની પૂરતી જાણકારી નથી. છતાં પણ તેમને આ જવાબદારી સોંપવામાં આવતા અરજદારોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ખોટી માહિતી, પ્રક્રિયામાં વિલંબના કારણે નાગરિકો પરેશાન
લર્નિંગ લાયસન્સ (Learning License) માટે આવતા શહેરના નાગરિકો કહે છે કે ખોટી માહિતી, પ્રક્રિયામાં વિલંબ અને યોગ્ય માર્ગદર્શનના અભાવે તેઓ પરેશાન થઈ રહ્યા છે. સરકારનો ઉદ્દેશ આરટીઓનું ભારણ ઘટાડવાનો હતો, પરંતુ યોગ્ય દેખરેખના અભાવે હવે આ સેન્ટર લોકો માટે મુશ્કેલીનું કારણ બની રહ્યું છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આરટીઓ વિભાગ ક્યારે આ સેન્ટર પર યોગ્ય અધિકારીઓની નિમણૂક કરશે અને શહેરના નાગરિકોને સરળ અને પારદર્શક સેવા ક્યારે મળશે?
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી