- સુરત શહેરની નર્સિંગ કર્મચારીઓ વિવિધ માંગણી મુદ્દે વિરોધ પ્રદર્શન
- સ્મીમેર અને મસ્કતી, આરોગ્ય કેન્દ્રોના નર્સિંગ કર્મીઓનો વિરોધ
- સ્મીમેરમાં ભગવાન શ્રી રામ અને હનુમાન ચાલીસાના પાઠ કરાયા
સુરત શહેરની નર્સિંગ કર્મચારીઓ વિવિધ માંગણી મુદ્દે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. શહેરના 500 નર્સિંગ કર્મચારીઓએ વિવિધ માંગણી મુદ્દે વિરોધ કર્યો હતો. મહાનગર પાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર અને મસ્કતી હોસ્પિટલ તેમજ શહેરના તમામ આરોગ્ય કેન્દ્રોના તમામ નર્સિંગ કર્મચારીઓમાં નારાજગી છે, સુરત મ્યુનિસિપલ કમિશનર અને કોલેજ ડિનને આવેદન આપવામાં આવશે સ્મીમેર હોસ્પિટલમાં ભગવાન શ્રી રામ અને હનુમાન ચાલીસાના પાઠ કરીને વિરોધ નોંધાવ્યો હતો
મુકેશ ગુરવ સાથે યાસીન દારા, સુરત
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં