ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પાર્કિંગ અને ટ્રાફિક વ્યવસ્થાનું મેનેજમેન્ટ ડીજીપીકક્ષાના અધિકારીને સોંપાયું, ૩ મુખ્ય માર્ગો ત્રણ દિવસ જાહેર જનતા માટે બંધ રખાશે, ગાંધીનગર વાઇબ્રન્ટ સમિટમાં ૫ હજાર પોલીસની સુરક્ષા વ્યવસ્થાનુ કવચ જોવા મળશે.ખાખી ને બદલે વિશેષ કોટ પેન્ટ મા પોલીસ અધિકારીઓ જોવા મળશે
ગાંધીનગર વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024ની આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગાંધીનગરને સજાવવાથી લઈને વાયબ્રન્ટ સમિટમાં આવનાર દેશ- વિદેશના મહેમાનો, વીવીઆઈપીની સલામતી સહિતની તૈયારીઓને આખરી ઓપ રાજ્યના સુરક્ષા તંત્ર દ્વારા આપવામાં આવી રહ્યો છે. ગાંધીનગરમાં યોજાનારી આ ઇન્ટરનેશનલ લેવલની સમિટમાં કોઈપણ પ્રકારનો અનિચ્છનિય બનાવ ન બને તે માટે ગુજરાત પોલીસ અને દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓ સજ્જ બની છે. ગાંધીનગરના એન્ટ્રી થી લઈને વીવીઈપી રૂટ અને કોન્ફરન્સના મુખ્ય સ્થળો સહિતની સલામતી વ્યવસ્થા માટે ૫ હજાર થી વધુ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ગાંધીનગર અને અમદાવાદ ઉપરાંત ઉત્તર ગુજરાતના જિલ્લા, ખેડા, આણંદ તેમજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની પોલીસને પલ વાયબ્રન્ટ સમિટના બંદોબસ્ત માટે રોકાશે. ઉપરાંત એસઆરપીની કંપનીઓ પણ તૈનાત કરવામાં આવશે. ગાંધીનગર શહેર તેમજ વીવીઆઈપી અવરજવરના તમામ રૂટને સીસીટીવી કેમેરાથી
ગિફ્ટ સિટી પરિસરમાં એન્ટ્રી પોઈન્ટથી સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે પરંતુ એકપણ કોર્નર મોનિટરિંગ વિનાનો ન રહી જાય તે માટે વધારાના ૫૦૦ જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવનાર છે. ૧થી ૧૨ જાન્યુઆરી સુધી તમામ મોનીટરીંગ સિસ્ટમ સજ્જ કરવામાં આવશે. હાલમાં મહેમાનોના રૂટનું પણ તેમજ નેશનલ સીસીટીવીથી સરવેલન્સ કરવામાં અધિકારીઓનો પણ આવશે. વીવીઆઈપી મૂવમેન્ટને કરવામાં આવ્યો છે. ગાંધીનગરના તમામ મુખ્ય કોઈ અડચણ ન આવે તે માટે ત્રણ મંદિર, એક્ઝિબિશન સેન્ટર, સરગાસણ વિવીઆઇપી રૂટ નુ મોનીટરીંગ સતત કરવાનું કામ થશે. આ માટે ગાંધીનગર ઉપરાંત અમદાવાદ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની પોલીસને બંદોબસ્તમાં બોલાવવામાં આવશે.
મુખ્યત્વે જાહેર ટ્રાફિક માટે જે રૂટ બંધ રાખવામાં આવશે તેની વિશેષ સુરક્ષા સંબંધી સૂચનાઓ અને સુરક્ષા ની આગોતપ્રીરકીંગ અને ટ્રાફિક જાણ સ્થાનિકોને તંત્ર દ્વારા કરવાની તૈયારીઓ પૂર્ણ થઈ છે.વાઈબ્રન્ટ સમિટ કરમિયાન વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા આવેલ વિદેશી મહેમાનો, મહાનુભાવો નેતાઓ માટે વાઈબ્રન્ટ એકિઝબિશન સેન્ટર ઇવેન્ટ દરમિયાન યોજાનાર વાયબ્રન્ટ સમિટ અંતર્ગત મુખ્ય ત્રણ લોકેશન મહાત્મા મંદિર, વાઈબ્રન્ટ એક્ઝિબિશન સેન્ટર અને ગિફટ સિટી ખાતે ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવશે. તે ઉપરાંત આ ત્રણેય સ્થળોએ જતા મુખ્ય રૂટ, એરપોર્ટ અને અમદાવાદની હોટેલથી આવતા વીવીઆઈપી મેટ્રો રેલ કંપનીના આવનારા પ્રતિનિધિઓ અને વાહનૌના પાર્કિંગ ગાંધીનગરની ટ્રાફિક આયોજન, મોનિટરીંગ ડીજીપી લો એન્ડ અધ્યક્ષસ્થાને કમિટી બનાવવા મા આવી છે. જેમાં જેસીપી ટ્રાફિક, એસપી, અમદાવાદ ગાંધીનગર આરટીઓ, મહાનગરપાલિકાના ડીવાયએમસી, ગરૂડ, ગિફ્ટસિટી ના સંચાલકો નો સમાવેશ કરવામાં આવ્યો હતો.
વાઇબ્રન્ટ સમિટ દરમિયાન મહેમાનો, પોલીસ દ્વારા સતત સીસીટીવી મુલાકાતીઓના વિશેષ સર્વેલન્સ કરવામાં આવશે. તેમજ આ માટે માર્ગો અને કાર્યક્રમ સ્થળો વ્યવસ્થાના ઉપરાંત તમામ પાર્કિંગના સ્થળોએ માટે પણ સીસીટીવી લગાવવામાં ઓર્ડરના આવશે. તમામ કેટેગરીના બનાવવામાં પાર્કિંગમાં સીસીટીવી ફરજિયાત અમદાવાદના લગાવાશે. જેથી દરેક મૂવમેન્ટ પર ગાંધીનગર પોલીસની નજર રહેશે.વાઈબ્રન્ટ અને સમિટના મુખ્ય કાર્યક્રમો એટલે કે ગાંધીનગર ૧૦થી ૧૨ જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરના ખ અને ગરોડ અન્ય સિટી, તમામ વાહનચાલકો માટે બંધ પ્રતિનિધિઓ રાખવામાં આવશે. મહાત્મા મંદિર હાઇવેના આવતા વીવીઆઈપી મહેમાનોના સમાવેશ કાફલાને અડચણ ન આવે તે માટે મહાત્મા આ માર્ગો બંધ રાખવામાં આવશે, અને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાઇબ્રન્ટ સમીટ અંતર્ગત યાત્રા દરમિયાન
સમયાંતરે બંધ રાખવામાં આવશે. તે મુજબ ટ્રાફિકને અન્ય માર્ગો પર ડાયવર્ટ કરવામાં આવશે. ગાંધીનગર પોલીસ દ્વારા આ પ્રકારે રૂટ તૈયાર કરીને તે મુજબ જાહેરનામું બહાર પાડવા માટે જિલ્લા કલેક્ટરને મહાત્મા મંદિર સહિતના સ્થળે ઇવેન્ટ યોજાવાની છે. ગાંધીનગરમાં પાર્કિંગ અને
યોજાનાર ઇવેન્ટ માટે પાર્કિંગની વ્યવસ્થા માટે ખાનગી કંપનીના પ્રતિનિધિઓનો પણ સમાવેશ કરાયો, સામાન્ય નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ગાઈડલાઈન જારી કરાશે વાઈબ્રન્ટ સમિટ દરમિયાન ગાંધીનગરમાં આવનારા વીવીઆઇપી મહેમાનો અને તેમના કાફલા સરળતાથી પસાર થઈ શકે તે માટે કેટલાક મુખ્ય માગર્ગો સમિટના દિવસોમાં બંધ રાખવામાં આવશે. પરંતુ શહેરના નાગરિકોને પણ કોઈ અડચણ ન પડે તે માટે યોગ્ય ડાયવર્ઝન અને વૈકલ્પિક રૂટ સહિતની ગાઈડલાઈન જારી કરવામાં આવશે. હાલ પોલીસ બંદોબસ્ત અને ટ્રાફિક અંગેની સ્કીમ તૈયાર થઈ રહી છે. જે ફાઈનલ થશે તે પછી નાગરિકોને અવરજવરના રૂટ અંગેની માહિતી શહેર કરવામાં આવશે. રવિ તેજા માર્ગો, મહાત્મા મંદિર, દિવસ ત્રણ મુખ્ય માર્ગો પણ અન્ય ગિફટ સિટી એમ ત્રણ સ્થળે ની વિશેષ સુરક્ષા સાથે વ્યવસ્થા ગોઠવવા મા આવશે તેવું પોલીસ તંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
અવકાશ બારોટ. ગાંધીનગર
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં