આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના અંબાવ ગામમાં એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. ગામના મહિલા સરપંચ (Sarpanch) અને તેમના પરિવાર વિરુદ્ધ મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરનાર ખેડૂત ભરતભાઈ પઢિયારને જીવતા સળગાવી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો ગંભીર આરોપ છે. ગંભીર રીતે દાઝી ગયેલા ભરતભાઈને હાલ વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
પંચાયત ભ્રષ્ટાચાર મુદ્દે અરજી બાદ ધમકીઓ શરૂ થઈ હોવાનો દાવો
સયાજી હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલા ભરતભાઈ પઢિયારે જણાવ્યું હતું કે, અંબાવ ગામની પંચાયતમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ સાથે તેમણે જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, વિકાસ કમિશનર અને મુખ્યમંત્રી સમક્ષ વારંવાર અરજી કરી હતી. કોઈ કાર્યવાહી ન થતાં તેમણે મીડિયામાં નિવેદન આપ્યું હતું. આ નિવેદન બાદ સરપંચ (Sarpanch) ના પતિ સહિત અન્ય લોકોએ તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું.
Understanding these connections can help
Get Tramadol Online us create better habits for a
Ambien Usa healthier lifestyle. Individuals
Carisoprodol Legally with sleep disorders are more likely to develop substance use issues, while those with addiction may struggle with sleep-related problems. Innovations in technology, such as wearable devices that track sleep patterns and assess pain levels, could provide invaluable data to both patients and providers. Programs
Tramadol Legally aimed
Lorazepam Buy Online at teaching resilience-building skills may include mindfulness training, stress management techniques, and social support systems. With the rise of virtual consultations, patients can
Trusted site to Buy Klonopin discuss their symptoms with healthcare
Buy Amoxicillin Online Without Prescription providers more readily, leading to timely adjustments to their treatment plans. Neuropsychological testing is
Order Clonazepam Online a systematic approach to understanding how your brain works, particularly in relation to your mood, memory, and cognitive functions. As we strive to improve the lives of those affected by spinal cord
Buy Lyrica Without Prescription injuries, an emphasis on both emotional wellbeing and patient
Real Lorazepam online autonomy will continue to shape the future landscape of rehabilitation medicine. In the
Buy Soma Online Valium Online United States, the healthcare system has gradually begun to acknowledge the need for comprehensive approaches to substance use recovery. Overall,
Trusted site to Buy Tramadol the focus on these interrelated factors reflects a broader shift in healthcare toward personalized medicine, where individual patient
Buy Tramadol 100 Mg Online needs and conditions are prioritized.
ગામની વચ્ચે માર માર્યા બાદ પેટ્રોલ છાંટી સળગાવ્યા હોવાનો આરોપ
ભરતભાઈના જણાવ્યા મુજબ, ભજન કાર્યક્રમ માટે દળણું દળાવવા ગયેલા સમયે મહિલા સરપંચ (Sarpanch) કોકીલાબેન, તેમના પતિ દિનેશભાઈ, પુત્ર નિલેશભાઈ, રાજેશભાઈ અને એક ભત્રીજો ઈકો કારમાં આવી પહોંચ્યા હતા. પહેલા તેમને ગડદાપાટુનો માર મારવામાં આવ્યો અને ત્યારબાદ ગામની વચ્ચે લઈ જઈ કોકીલાબેને પકડી રાખ્યા, નિલેશભાઈએ પેટ્રોલ છાંટ્યું અને રાજેશભાઈએ દિવાસળી ચાંપી આગ લગાડી દીધી હતી. આગ લગાવીને આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચો : દરિયામાં લંગરાયેલા જહાજોમાંથી ડીઝલ (Diesel) ચોરી! સુરત SOGની કાર્યવાહીમાં 10 લાખનું કૌભાંડ બહાર આવ્યું, તસ્કરો શિપમાં ઇલેક્ટ્રિક મોટર લગાવીને પાઇપલાઇન દ્વારા ડીઝલ ખેંચતા
ઘટના બાદ ભાગી રહેલા આરોપીઓના વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં તેઓ “એ પોતે જ સળગ્યો છે, અમે કંઈ કર્યું નથી” એવું બોલતા સંભળાય છે અને ગ્રામજનો સાથે ગાળાગાળી પણ કરે છે. કાર પાછળ કેટલાક ગ્રામજનો દોડતા નજરે પડે છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.
સરપંચ (Sarpanch) સહિત પાંચ સામે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો દાખલ
આંકલાવ પોલીસે આ મામલે મહિલા સરપંચ (Sarpanch) કોકીલાબેન દિનેશભાઈ પઢિયાર, દિનેશભાઈ ચંદુભાઈ પઢિયાર, નિલેશભાઈ દિનેશભાઈ પઢિયાર, રાજેશભાઈ ઉર્ફે પોપટ દિનેશભાઈ પઢિયાર અને સરપંચના ભત્રીજા સામે મારામારી તથા હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ઘટનાને લઈ રાજકીય અને સામાજિક વર્તુળોમાં પણ ભારે પ્રતિક્રિયા જોવા મળી રહી છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી