Policymakers and medical
Tramadol Buy Online boards have increasingly
Zolpidem Buy Online emphasized the importance of responsible prescribing practices. Malnutrition, which affects many individuals with chronic illnesses, can lead
Xanax Without A Prescription to
Lorazepam Usa muscle wasting and weakness. Individuals may find that their eating habits fluctuate dramatically. Back spasms, often sudden and intense, can be a frustrating condition that many individuals experience at some point in their lives. It can vary from
Ativan Cheap person to person, but if it takes you longer than 30 minutes to fall
Order Ambien Online asleep, it may indicate underlying issues. In the United States, where many people face pressures related to work and social interactions, the presence
Xanax Buy Without Prescription of a phobia
Clonazepam For Sale Online can interfere with job performance, relationships, and overall quality of life. The challenges associated with persistent depressive disorder,
Buy Online Soma including changes in appetite and sleep disturbances, can significantly impact daily life. By engaging patients in their care, addressing socio-economic barriers, and promoting interdisciplinary collaboration, clinicians
Buy Lyrica Without Prescription can
Pregabalin For Sale Online enhance treatment outcomes for individuals suffering from radiculopathy while mitigating the risks associated with medication dependence and abuse. For many individuals, the experience of anxiety is not just a mental health concern; it is a
Soma Usa holistic issue that impacts their entire way of
Xanax Overnight life.
- દેશ વિદેશના ભૂતપૂર્વ ક્રિકેટરોને ફરી મેદાન પર 4 – 6 ફટકારતાં જોવાનો ક્રિકેટ પ્રેમીઓએ માણ્યો લાવ્હો
- AAA Sportz કંપનીના ઉપક્રમે લાલભાઈ ક્રોન્ટ્રેક્ટર સ્ટેડિયમ ખાતે કરાયું હતું આયોજન
સુરત: સુરતના ક્રિકેટ પ્રેમીઓ માટે તેઓને ફરી એકવાર દેશ-વિદેશના ભૂતપૂર્વ ક્રિકેટરોને મેદાન પર ચોગ્ગા, છગ્ગા અને વિકેટ લેતા જોવાની તક મળી રહી તે માટે AAA Sportz કંપની દ્વારા સુરતના આંગણે લિજેન્ડ્સ ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. ગયા વર્ષની જેમ આ વખતે પણ કંપનીએ સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે આ લીગનું આયોજન કર્યું હતું ત્યારે ક્રિકેટ પ્રેમીઓ પોતાના પ્રિય ભૂતપૂર્વ ખેલાડીઓ ને મેદાનમાં જોઈ અભિભૂત થઈ ગયા હતા.
કંપની વતી અભિદેવ ચક્રવર્તીએ કહ્યું કે કંપની લિજેન્ડ્સ લીગનું આયોજન કરતી રહે છે. ગત વર્ષે પણ તેનું આયોજન સુરતમાં કરવામાં આવ્યું હતું. લોકો તેમના મનપસંદ ક્રિકેટરને ફરીથી મેદાન પર રમતા જોવા માંગે છે, તો આ લીગ તેમની ઇચ્છા પૂરી કરે છે. AAA Sportz કંપનીને લિજેન્ડ્સ લીગના આયોજનની સંપૂર્ણ જવાબદારી મળી છે ત્યારે સુરતમાં આયોજીત લિજેન્ડ્સ ક્રિકેટ લીગમાં વિવિધ દેશોના ભૂતપૂર્વ ક્રિકેટરો પોતાની રમત બતાવી હતી. આ માટે આંતરરાષ્ટ્રીય ધોરણોને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ગત વર્ષની ઈવેન્ટ વખતે સ્ટેડિયમમાં 8500 દર્શકોની બેઠક વ્યવસ્થા હતી, પરંતુ આ વખતે તે વધારીને 12 હજાર કરવામાં આવી હતી, જેથી વધુને વધુ ક્રિકેટપ્રેમીઓ આ લીગનો આનંદ માણી શક્યા હતાં.