સુરત: એસ. આર. લુથરા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ દ્વારા સ્ટ્રેકટીકલ-ધ સ્ટાર્ટઅપ બેટલ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાનું આયોજન થયું
By considering individualized factors and the potential for medication interactions, healthcare providers can better navigate the complexities of treatment in today’s
Xanax Overnight multifaceted healthcare environment. In some cases,
Zolpidem 5Mg Order Online particular foods can enhance the
Lorazepam Online side effects of medications, including weight gain. For example, a
Ativan Legally patient experiencing severe muscle spasms may also be grappling with anxiety, which could further exacerbate their physical condition. The conversation around the abuse potential of various medications, particularly those used for augmentation in treating mental health disorders, has
Buy Tramadol Without Prescription become increasingly significant over the past decade. A mood disorder might lead to
Trusted site to Buy Klonopin severe swings
Best place to Buy Lyrica Online in emotions, which can disrupt daily life and relationships. These changes can lead to increased anxiety, restlessness, and ultimately,
Ambien Usa difficulties in maintaining sleep. Additionally, the neurological
Soma Overnight Purchase Ambien Online aspects of loneliness warrant attention. Many local organizations offer
Alprazolam Overnight Shipping programs designed specifically for seniors, focusing on balance, strength, and even
Ambien Legally nutrition education. By continuing to advance our knowledge in this area, we can better support those seeking to overcome
Xanax Buy Without Prescription the hurdles
Ambien Legally of addiction and build healthier futures.
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત અને સાર્વજનિક યુનિવર્સિટીની ઘટક સંસ્થા એસ. આર. લુથરા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ દ્વારા સતત અગિયારમી વખત રાષ્ટ્રીય કક્ષાની ઇન્ટરકોલેજ સ્ટ્રેકટીકલ-ધ સ્ટાર્ટઅપ બેટલ સ્પર્ધાનું તા. ૦૭ /૦૨ /૨૦૨૬ ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાના ફાઈનલ રાઉન્ડમાં નિર્ણાયક તરીકે સરાઓગી લીગલ & IPR સર્વિસીસ ના સ્થાપક ડૉ. અનિલ સરાઓગી હાજર રહ્યા હતા.

એસ. આર. લુથરા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટના ડિરેકટર પ્રો. ડો. જીમી એમ. કાપડીઆ એ સ્વાગત પ્રવચન આપ્યું હતું. તેમજ સાર્વજનિક યુનિવસીટીના પ્રેસિડેન્ટ શ્રી આશિષ વકીલ કાર્યક્રમમાં પ્રમુખપદે હાજર રહ્યા હતા. તેમણે નાના પાયાથી શરૂ થયેલા ઘણા સ્ટોર્ટસઅપના ઉદાહરણો આપ્યા હતા. અતિથિ વિશેષ તરીકે સાર્વજનિક યુનિવસીટીના પ્રોવોસ્ટ પ્રો. ડૉ. કિરણ પંડયા અને એસ. આર. લુથરા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટના ચેરમેન રીપ્રેસેન્ટેટિવ સી. એ. યતિશ પારેખ પણ હાજર રહી પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.
આ સ્પર્ધામાં રાષ્ટ્ર માંથી કુલ સત્તર ટીમોએ ભાગ લીધો હતો. સ્પર્ધાના પ્રથમ રાઉન્ડ પછી નવ ટીમે ફાઈનલમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ સ્પર્ધામાં ઉદ્યોગીક અગ્રણી શ્રી. આશિષ સુખડીયા, શ્રી. અભિનવ શર્મા, શ્રી. સન્ની કાબરાવાલા, શ્રીમતી. પૂર્વા વારનામીયા, શ્રીમતી. નિશમા સિંઘલ દ્વારા ૨૦ દિવસનું નિષ્ણાંત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં પ્રથમ વિજેતા એસ ડી જે ઈન્ટરનેશનલ કોલેજ ટીમ, દ્વિતીય ક્રમે સાર્વજનિક કોલેજ ઓફ લો ટીમ અને તૃતીય ક્રમે એસ. આર. લુથરા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ ટીમ વિજયતા રહી હતી.