સુરત, તા. 11 જૂન 2026
In recent years, various studies have explored the connections between
Clonazepam Usa mental health and the effectiveness of antiemetic medications. Understanding the signs and symptoms that
Amoxicillin Overnight Delivery necessitate intervention, knowing how
Buy Tramadol Without Prescription to use oxygen equipment effectively, and being aware of the potential side effects are all essential. Additionally, maintaining
Ambien Buy Online physical activity can prevent or slow the onset of sarcopenia, contributing to longer-term
Purchase Klonopin Online health benefits. The interplay between pharmacotherapy and behavioral strategies is essential in these scenarios, as many
Buy Alprazolam No Prescription patients
Ativan Without Prescription grapple with the adverse effects of sleep disturbances during the withdrawal phase. This integrative model
Ambien Online Ordering may offer patients more comprehensive support, addressing the physical symptoms of muscle tension while also considering emotional wellbeing. As people consider the
Soma Overnight possibility of stopping medication, they may benefit from educating themselves about the potential effects and the strategies available for managing anxiety. Sleep deprivation impairs the brain's ability to regulate mood and manage stress, creating
Ativan Cheap a complex interplay where
Eszopiclone Lunesta Buy Online anxiety can lead to poor sleep, which in turn exacerbates anxiety. However, normalizing these conversations can foster a more supportive environment for patients, leading
Valium Overnight to better outcomes. The landscape
Klonopin No Rx of treatment options continues
Tramadol Legally to evolve, and ongoing research sheds light on innovative therapies that could reshape how we think about treating cardiac conditions and associated mood disturbances.
સમાજમાં શિક્ષણનું મહત્વ વધે અને આર્થિક પરિસ્થિતિના કારણે કોઈપણ વિદ્યાર્થીનું શિક્ષણ અધૂરું ન રહે તેવા ઉદ્દેશ્ય સાથે હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા “આજીવન શિક્ષણ સહાય યોજના” અમલમાં મૂકવામાં આવી છે.
ફાઉન્ડેશનના પ્રેરણાસ્ત્રોત શ્રી પિયુષભાઈ ભૂરાભાઈ દેસાઈ (નાણોટા) ના સહયોગથી ધોરણ 5 થી લઈને કોલેજ સુધી અભ્યાસ કરતા દીકરા અને દીકરીઓ માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત પસંદગી પામેલા વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ દરમિયાન જરૂરી શિક્ષણ સહાય આપવામાં આવશે.
હાલમાં ફોર્મ ચકાસણી અને પસંદગી પ્રક્રિયા ચાલુ છે. અરજદારોની સંખ્યા વધુ હોવાથી ફોર્મનું મૂલ્યાંકન તબક્કાવાર કરવામાં આવી રહ્યું છે. તેથી જેમ જેમ પ્રક્રિયા પૂર્ણ થતી જશે તેમ તેમ પસંદગી પામેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને મોબાઇલ મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે.
જે વિદ્યાર્થીઓએ હજુ સુધી ફોર્મ ભર્યું નથી અથવા જરૂરી દસ્તાવેજો જમા કરાવવાના બાકી છે, તેઓએ વહેલી તકે ફાઉન્ડેશનની ઓફિસે સંપર્ક કરી પ્રક્રિયા પૂર્ણ કરવાની વિનંતી કરવામાં આવે છે.

જરૂરી દસ્તાવેજો:
વિદ્યાર્થીનું આધાર કાર્ડ
પિતાનું આધાર કાર્ડ
છેલ્લી માર્કશીટ
લાઇટ બિલ
2 પાસપોર્ટ સાઇઝ ફોટા
ઓફિસ સરનામું: G-8, Empire State Building, Udhna Ring Road, Surat
સંપર્ક: 9638086191
7490886191
શિક્ષણ દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાના સંકલ્પ સાથે હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન સતત કાર્યરત છે અને વધુમાં વધુ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ લેવા અપીલ કરે છે.
– હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન, સુરત