- હાપા માર્કેટ યાર્ડમાં ધાણાની આવકના શ્રીગણેશ
- ધાણાનો પાક લઈને આવેલા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ
- ધાણાના પાકના એક મણના 5151 રૂપિયા ભાવ
જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ધાણાની આવકના શ્રીગણેશ થયા હતા. ત્યારે હાપા માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ જીરાની આવકના વધામણા કર્યા હતા. ધાણાનો પાક લઈને આવેલા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ખેડૂતને ધાણાના પાકના એક મણના 5151 રૂપિયા ભાવ મળ્યા હતા.
અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યુઝ જામનગર
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં