- જુનાગઢમાં મકર સંક્રાંતિએ પતંગ ઉડાવવાનું મહત્વ વધ્યું
- જુનાગઢમાં ઓણશાલ પતંગ અને ફિરકીના ભાવ વધ્યા
અમદાવાદ રાજકોટ અને કેશોદ બાદ છેલ્લાં ત્રણ વર્ષથી જુનાગઢમાં પણ મકર સંક્રાંતિ ઉતરાયણ ને દિવસે પતંગ ઉડાવવાનું મહત્વ વધ્યું છે.. ઓણશાલ પતંગ ફિરકી ના ભાવ વધ્યા છે તો બજારમાં ઓટોમેટીક ફરકી આવી છે તેમાં દોરાને પતંગ ઉડાડતી વખતે રેસ આપવામાં વિટવાની જરૂર રહેતી નથી અને ઓટો બટન દ્વારા ઓટોમેટિક દોરો વિટાય જાય છે. ઉતરાણના પવૅ દરમિયાન સિઝનની ધંધાના ધંધાથીૅઓના આખા વર્ષ ના રોટલા નિકળે તેટલી કમાણી મળી જતી હોય છે.. વષોૅ પહેલાં દાન પુન અને ગાયોને ચારો નાખી ઉતરાયણ મનાવવા આવતી આજે પુણયની સાથે ઉતરાયણ ને પતંગ ઉત્સવ તરીકે મનાવવામાં આવી રહીયુ છે અમદાવાદ રાજકોટ બાદ છેલ્લાં કેટલાક વર્ષોથી કેશોદમાં પણ પતંગ ઉત્સવ નું અતિ મહત્વ વધ્યું છે અને લોકો ઉતરાયણ ને દિવસે સવારથી સાંજ સુધી ધાબા પર પતંગ નો આનંદ લેતાં જોવા મળે છે અમદાવાદ અને રાજકોટ બાદ સોથી વધુ પતંગ અને ફિરકી નું વેંચાણ થતું હોયતો તે કેશોદમાં થતું જોવા મળે છે અહીં મહેન્દ્રચોક વિસ્તારમાં અત્યારથીજ પતંગ બજાર શરૂ થઈ ચુકી છે અને વ્યાપારીઓ દ્વારા દર વર્ષે અલગ અલગ પતંગો બજારમાં લાવવામાં આવે છે અને પતંગ અને દોરીના આ સિઝની વ્યવસાય દરમિયાન તેઓ આખું વર્ષ ઘર ચાલે તેટલી રોજગારી આ વ્યવસાય દ્વારા મેળવતાં હોય છે અને આજથી ઉતરાયણ સુધીમાં શહેરમાં લાખો કરોડો રૂપિયાનો વેપાર પતંગ અને દોરામાં વેપારીઓ કરતાં હોવાનું જાણવા મળ્યું છે તો બીજી તરફ ઉતરાયણ ને દિવસે વહેલી સવારથી મોડી સાંજ સુધી લોકો પોત પોતાની આગાસીઓ પર ચડી પતંગ ઉડાડતાં નજરે પડતાં હોય છે ત્યારે હાલમાં મહેન્દ્રસિંહચોક ઉપરાંત અલગ અલગ વિસ્તારોમાં વેપારીઓ રોડ પર માંડવા નાંખી પતંગ અને દોરા ફેરકી વેચતાં જોવા મળી રહ્યા છે
પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવયાંગ ન્યુઝ જુનાગઢ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં