બોટાદ ના ઢસા માં સ્માઇલ ફાઉન્ડેશના વડા મોરી વિરેન્દ્રસિંહના માર્ગદર્શન નીચે તારીખ ૦૮/૦૧/૨૦૨૪ સોમવાર ના રોજ ઢસાગામ પોલીસ સ્ટેશન માં મેન્ટલ હેલ્થ અવરનેસ માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં ઢસાગામ પી. એસ. આઈ. વી.વી. પંડયા સાહેબ ઢસા પોલીસ સ્ટાફ હોમગાર્ડ જી આર ડી જવાનો સહિત માર્ગદર્શન કાર્યક્રમ મા જોડાયા હતા જેમાં ખાસ માનસિક વિભાગ બોટાદ તથા ટ્રેનર કુંદનબહેન હાજર રહ્યા હતા કુંદનબહેન દ્વારા માનસિક રોગો તેમજ સારવારો ડી.એડિક્ષન ગ્રુપ બાળકોમાં વધતી જતી ગુનાહિત પ્રવૃતિ અટકાવી અફીણ ગાંજો દારૂ તેમજ ગાંજા જેવા વ્યસન કરતા વ્યસણીઓને ખાસ સમજાવેલ હતા કે વ્યસન મુક્ત કરવા અને ટેલી માનસ હેલ્પ લાઈન વિશે માહિતી પૂરી પાડવામાં આવી માનસિક રોગો અને તેના ઉપાયો વિશે તમામ માહિતી પૂરી પાડવામાં આવી હતી
રાવાણી આસીફ, ઢસા
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી