સુરત: ભારત સરકાર અને વિઝનરી લીડર શ્રી પ્રફુલ પટેલના માર્ગદર્શન હેઠળ દમણમાં આયોજિત પ્રતિષ્ઠિત ‘ઈન્ડસ્ટ્રીયલ એક્સપો’ અને ‘બુક ફેર’માં જાણીતા પર્યાવરણવિદ અને ‘ગ્રીનમેન’ તરીકે ઓળખાતા વિરલ દેસાઈએ નિષ્ણાત તરીકે વિશેષ હાજરી આપી હતી. દમણના ઈન્ડસ્ટ્રી સેક્રેટરી આઈ.એ.એસ. શ્રી ઓમકાર મરાઠેના આમંત્રણને માન આપીને વિરલ દેસાઈએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યુવાનો અને ઉદ્યોગ જગત સાથે સંવાદ સાધ્યો હતો.
As the body metabolizes
Klonopin Usa alcohol, it can cause awakenings and reduce the
Buy Alprazolam No Prescription amount of restorative deep sleep and REM sleep experienced. Ultimately, the convergence of patient preference and caregiver stress emphasizes
Valium Overnight Shipping the need for a holistic approach to managing neuropathy. Creating a bedtime routine is just
Zolpidem Safe one of the many strategies people are adopting to
Order Xanax No Prescription regain control over their health. The interplay of physical and psychological health is complex, but through ongoing research and a commitment to holistic care, there is
Tramadol Overnight Buy Valium Online Without Prescription potential for meaningful improvements in the lives of patients facing these challenges. For example, encouraging regular exercise could not only improve physical fitness but also enhance
Zolpidem Safe sleep quality, thereby creating a positive feedback loop that benefits neurological
Soma No Rx health. In conclusion, the
Zopiclone Safe relationship between heart rate, anxiolytic agents, and muscle
How To Buy Tramadol Online relaxation illustrates a critical aspect of managing anxiety disorders in the United States. Such collaboration not only enhances patient care but also contributes to destigmatizing
Ambien 10 Mg Price mental health issues, fostering an environment where individuals feel comfortable seeking help. Many hospitals and
Buy Valium 10 Mg Online community centers offer workshops on managing chronic conditions, where you can learn strategies tailored to your
Buy Klonopin Online Overnight specific needs. When undergoing a cardiovascular assessment, healthcare providers may use various
Soma Next Day Delivery tests to
Ambien Without A Prescription evaluate vascular function.
આ કાર્યક્રમ દરમિયાન વિરલ દેસાઈએ ‘વેસ્ટ ટુ વેલ્થ’ (કચરામાંથી કંચન) અને ‘ઓવર કન્ઝ્યુમરિઝમ’ (અતિશય ઉપભોક્તાવાદ) જેવા મહત્વના વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. તેમણે સમજાવ્યું હતું કે કેવી રીતે વર્તમાન સમયમાં વધતો જતો વપરાશ પર્યાવરણ માટે જોખમી છે અને કઈ રીતે વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા સંપત્તિનું સર્જન કરી શકાય છે.
આ સત્રમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવાનો, અગ્રણી ઉદ્યોગપતિઓ અને પોલિસી મેકર્સ ઉપસ્થિત રહ્યા હતા. વિરલ દેસાઈના વિચારોથી પ્રભાવિત થઈને ઉપસ્થિત લોકોએ અનેક રસપ્રદ પ્રશ્નો પૂછ્યા હતા, જેના તેમણે ખૂબ જ સચોટ ઉત્તરો આપ્યા હતા. કાર્યક્રમના અંતે વિરલ દેસાઈએ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનનો આભાર માનતા જણાવ્યું હતું કે, ‘આ પ્રકારના આયોજનો પર્યાવરણીય જાગૃતિ અને ઔદ્યોગિક વિકાસ વચ્ચે સેતુ બાંધવાનું કામ કરે છે.’