સુરત, જુલાઈ 10, 2026: માનનીય શ્રી જયંત ચૌધરી, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયના સ્વતંત્ર પ્રભાર ધરાવતા રાજ્યમંત્રી તથા શિક્ષણ મંત્રાલયના રાજ્યમંત્રી, ભારત સરકારના હસ્તે આજે સુરતના મજૂરાગેટ સ્થિત ITI ખાતે પ્રધાનમંત્રી સ્કિલિંગ એન્ડ એમ્પ્લોયમેન્ટ ટ્રાન્સફોર્મેશન થ્રુ અપગ્રેડેડ ITI (PM-SETU) પહેલ હેઠળ સુરત ITI ક્લસ્ટર માટે રૂ. 240.18 કરોડની વ્યૂહાત્મક રોકાણ યોજનાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી, જેમાં AM/NS Indiaને સુરત ITI ક્લસ્ટર માટે એન્કર ઇન્ડસ્ટ્રી પાર્ટનર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
Listening to your body is key. Many patients experience increased feelings of anxiety when faced with cognitive challenges. Community health initiatives could further benefit from integrating discussions about technology into their
Order Ultram Online programming, helping individuals choose effective tools for managing their
Tramadol Overnight Delivery sleep health. In addition to the direct effects of exercise and medication metabolism, lifestyle factors such as diet, stress, and sleep also interact
Trusted site to Buy Amoxicillin with nausea and may be influenced by both exercise and cytochrome P450 activity. Social support plays a
Valium 10Mg Buy Online crucial role in mitigating this decline, offering emotional, informational, and practical assistance to those
How To Buy Valium Online at risk. The evidence emerging from
Order Ativan Online studies in
Buy Clonazepam Online Overnight the U.S. Addressing these mental health aspects can
Tramadol Online Purchase lead to significant improvements in the management of
Ambien No Rx fatigue and brain fog. Sleep is not
Order Klonopin Online merely a passive activity but
Soma Next Day Delivery an essential pillar of our overall health, influencing both our psychological resilience and our capacity to cope with life's challenges. Parents and caregivers should also be mindful of the sleep needs
Zolpidem Online of children and adolescents, as poor sleep in younger populations has been linked to mood disorders and
Valium Legally behavioral issues.
5 વર્ષ દરમિયાન ITI સુરતને હબ તેમજ હજીરા, બારડોલી, સચિન અને મહિલા ITI સુરતને સ્પોક સંસ્થાઓ તરીકે વિકસાવીને 25,000થી વધુ યુવાનોને આધુનિક ઉદ્યોગલક્ષી તાલીમ, એપ્રેન્ટિસશિપ અને રોજગારીની નવી તકો ઉપલબ્ધ કરાવવામાં આવશે.
AM/NS India ઉદ્યોગ આધારિત કૌશલ્ય વિકાસ ક્ષેત્રે પોતાના અનુભવના આધારે PM-SETU પહેલને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. કંપની આધુનિક અભ્યાસક્રમો, ડિજિટલ શિક્ષણ, ઇન્ડસ્ટ્રી ઇમર્શન, ઓન-ધ-જોબ ટ્રેનિંગ તેમજ ફેકલ્ટી અપસ્કિલિંગ દ્વારા ભવિષ્ય માટે સજ્જ અને ઉદ્યોગની જરૂરિયાતોને અનુરૂપ કુશળ કાર્યબળ તૈયાર કરવામાં સહયોગ આપશે.
આ અંગે શ્રી સંતોષ મુંધાડા, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર – પ્રોજેક્ટ્સ, હજીરા અને ડેપ્યુટી CTO, AM/NS Indiaએ જણાવ્યું હતું કે, ” અમે AM/NS Indiaમાં, માનીએ છીએ કે દેશના મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનું ભવિષ્ય આપણા યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલું છે. PM-SETU અને NAMTECH સાથેની અમારી ભાગીદારી દ્વારા અમે કુશળ, ઉદ્યોગ માટે સજ્જ માનવબળ તૈયાર કરવામાં યોગદાન આપી રહ્યા છીએ, જે ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વધુ વેગ આપશે અને વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.”