ચારધામ યાત્રા (Chardham Yatra) માં વિશ્વભરમાંથી આવતા ભક્તોનો ઉત્સાહ સતત વધી રહ્યો છે. 45 દિવસની યાત્રામાં અત્યાર સુધીમાં 28 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ચારેય ધામ ઉપરાંત હેમકુંડ સાહિબના દર્શન કરી ચૂક્યા છે. આમાં, કેદારનાથ ધામની મુલાકાત લેનારા ભક્તોની સંખ્યા 10 લાખને વટાવી ગઈ છે. દરરોજ 70 હજારથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન કરી રહ્યા છે.
The integration of physical and mental health resources has become a focal point of healthcare discussions
Zolpidem Buy Online since 2018, reflecting a
Tramadol Overnight Delivery shift towards more comprehensive models of care. Doctors may recommend strategies for improving sleep hygiene, such as maintaining a
Soma Usa consistent sleep schedule, creating a restful environment, and limiting exposure to screens before
Xanax No Rx bedtime. Healthcare providers must also engage patients in discussions about their treatment plans, including the potential risks and benefits associated with augmentation therapies. From a physiological
Buy Clonazepam Without Prescription standpoint, when an individual
Lorazepam Buy Online is confronted with a fear-inducing stimulus, the body releases stress hormones like adrenaline and cortisol. healthcare system, where
Alprazolam Overnight Shipping patients may navigate multiple providers and specialties. Schools, workplaces, and communities can play a role
Ambien Safe in providing support and education
Clonazepam Overnight Delivery around mental health, emphasizing that it is just as important as physical health. It's important to emphasize that not everyone will experience
Tramadol Online Purchase the same outcomes from sedative-hypnotics. For example, medications that are metabolized by certain cytochrome P450 enzymes may be more likely to produce nausea in
Get Tramadol Online patients who have variations in
Eszopiclone Lunesta Buy Online those enzymes. The integration of mood-enhancing therapies into treatment plans may not only improve patient comfort and satisfaction but also lead
Ambien Online to more effective pain management strategies.
Chardham Yatra માં દર્શન માટે ભક્તોની ભારે ભીડ
આ વખતે ચારધામ યાત્રા (Chardham Yatra) 30 એપ્રિલથી શરૂ થઈ હતી. હવામાનના પડકારો છતાં, ચારેય ધામ અને હેમકુંડ સાહિબમાં દર્શન માટે ભક્તોની ભારે ભીડ છે. પ્રવાસન વિભાગના અહેવાલ મુજબ, કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, યમુનોત્રી ધામની યાત્રા ઝડપથી આગળ વધી રહી છે.

આ પણ વાંચો : જ્યારે વિમાન (Airplane) ક્રેસ થતા માંડ માંડ બચ્યું, ત્યારે તેને નદી પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું, કેપ્ટન સાલીની ડહાપણથી મુસાફરોના જીવ બચ્યા
ખરાબ હવામાન પણ શ્રદ્ધાળુઓની કસોટી કરી રહ્યું છે. તેમ છતાં, શ્રદ્ધાના પગલાં અટકવાનું નામ નથી લઈ રહ્યા. યાત્રા (Chardham Yatra) માટે ઓનલાઈન નોંધણીની સાથે ઓફલાઈન નોંધણીની પણ જોગવાઈ છે. હરિદ્વાર, ઋષિકેશ, હર્બર્ટપુર, વિકાસનગરમાં આવેલા કેન્દ્રોમાં ઓફલાઈન નોંધણીઓની સંખ્યા વધી રહી છે. એક દિવસમાં 28 હજાર સુધી ઓફલાઈન નોંધણીઓ થઈ રહી છે.
ચારધામ યાત્રા (Chardham Yatra) નોંધણી નોડલ અધિકારી યોગેન્દ્ર ગંગવાર કહે છે કે ચારધામ યાત્રા (Chardham Yatra) સરળતાથી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 42 લાખ યાત્રાળુઓએ નોંધણી કરાવી છે. તેમાંથી 28 લાખથી વધુ લોકો મુલાકાત લઈ ચૂક્યા છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી