ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકાની બેદરકારી સામે વોર્ડ નંબર 4ની મહિલાઓ (Women) નો રોષ ફાટી નીકળ્યો છે. નગરપાલિકા ફક્ત સફાઈના નામે નાટક કરતી હોવાના આક્ષેપ સાથે મહિલાઓએ નગરપાલિકા કચેરીએ હલ્લાબોલ કર્યો હતો. લાંબા સમયથી ચાલતી ગંદકી સામે હવે સહનશક્તિ ખૂટી જતાં મહિલાઓ રસ્તા પર ઉતરવા મજબૂર બની હતી.
Regular check-ins can provide an opportunity Trusted site to Buy Tramadol to Carisoprodol Without Prescription reassess treatment effectiveness and make necessary adjustments. In contrast, dedicating Purchase Ambien Online blocks of uninterrupted time to specific tasks can significantly enhance efficiency and output. This type of approach reflects an understanding of Best place to Buy Ambien Online the biopsychosocial model of health, which posits that biological, psychological, and social factors must all be considered in the treatment of a patient. Joint pain, chronic Ambien Buy Without Prescription anxiety, and sarcopenia are interconnected health issues that impact many people in the United Real Xanax online States, especially as they age. In recent years, as healthcare providers have increasingly acknowledged the psychological dimensions of pain, they have begun to explore alternative therapeutic avenues. In conclusion, the relationship between the Klonopin Usa QT interval, oxygen saturation, and fatigue is a vital area of inquiry in Xanax Discount our understanding of health. A Diazepam Online Purchase significant body of evidence suggests that chronic sleep debt can worsen Buy Clonazepam Without Prescription mental health conditions, including anxiety and depression. The public health messaging around physical wellness has increasingly Zolpidem Buy Online highlighted the connection between mental and physical health, encouraging individuals to adopt healthier lifestyle choices to Valium Online improve their overall wellbeing. As awareness grows, however, Best place to Buy Ambien Online there is a shift towards a more holistic approach to health that emphasizes the need for Buy Soma Online integrated mental and physical healthcare.
વારંવાર રજૂઆતો છતાં નગરપાલિકાના આંખ આડા કાન
આમોદ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર ચાર, ખાસ કરીને મચ્છી માર્કેટ વિસ્તારમાં શૌચાલયમાંથી ગંદી ગટર ઉભરાતી હોવાના કારણે અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. શૌચાલયમાંથી ઉભરાતી ગંદી ગટર, અસહ્ય દુર્ગંધ અને ચેપજન્ય પરિસ્થિતિથી સ્થાનિક રહીશો પરેશાન બન્યા છે. છેલ્લા 15થી 20 દિવસથી ગટરનું પાણી જાહેર માર્ગ અને ઘરઆંગણાં સુધી વહેતી હોવા છતાં નગરપાલિકાએ આંખ આડા કાન કરી રાખ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
પાલિકાની નિષ્ક્રિયતા સામે મહિલાઓ (Women) એ રોષ વ્યક્ત કર્યો
રહીશોએ આ સમસ્યા અંગે નગરપાલિકામાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી, પરંતુ કોઈ ઠોસ કાર્યવાહી ન થતાં અંતે મહિલાઓ રસ્તા પર ઉતરવા મજબૂર બની હતી. નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે મહિલાઓ (Women) એ ખુલ્લેઆમ રોષ વ્યક્ત કર્યો હતો.
હલ્લાબોલ દરમિયાન પણ નગરપાલિકાના મુખ્ય અધિકારી અને પ્રમુખ બંને ગેરહાજર રહેતા મહિલાઓ (Women) નો રોષ વધુ ભડકી ઉઠ્યો હતો. અંતે રોષે ભરાયેલી મહિલાઓએ ચૂંટાયેલા સ્થાનિક સદસ્ય સમક્ષ પોતાની સમસ્યા અને વેદના રજૂ કરી હતી.સફાઈ અને આરોગ્ય જેવી મૂળભૂત સેવાઓમાં પણ નગરપાલિકા નિષ્ફળ સાબિત થઈ હોવાનું રહીશોએ જણાવ્યું છે.
“વોટ માંગવા આવશો ત્યારે જોઈ વિચારીને આવજો”
વોર્ડ નંબર ચારના રહીશોએ નગરપાલિકાને કડક ચેતવણી આપતા જણાવ્યું છે કે જો તાત્કાલિક ગટર સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે, તો આવનારા સમયમાં મત માંગવા માટે આવતા પહેલા વિચાર કરવો પડશે. નગરપાલિકાની જાડી ચામડી સામે હવે જનતાનો રોષ ખુલ્લેઆમ સામે આવી રહ્યો છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી