મૂળ જામનગરના અને હાલ મુંબઈમાં રહેતા હિરેન કનખરા અને તેના પરિવાર દ્વારા એન્ટીક અને કોતરણી વાળી વિવિધ પ્રકારની પેનો બનાવવા માટે ખૂબ જ જાણીતા છે, અને વર્ષોથી તેઓ વર્લ્ડ વાઇસ આ પેનની નિકાસ પણ કરી રહ્યા છે. ત્યારે ગણપતિની પ્રતિકૃતિ વાળી પેન ખૂબ જ વખણાઇ અને વેચાઇ હતી. જેને ધ્યાને લઈ અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની ચળવળમાં અગ્ર રહેલા રામભદ્ર આચાર્ય ને ભેટ આપવા માટે એક ગુજરાતી એવા રાવલજી ને વિચાર આવ્યો હતો, અને તેઓ અયોધ્યા રામ મંદિર ઉદ્ઘાટન કાર્ય સાથે સંકળાયેલ હોય અને રામ મંદિર ની ચળવળ માં ભૂમિકા હતી, તેવા આચાર્ય રામભદ્ર માટે મંદિરની પ્રતિકૃતિ જેવી અદભુત કોતરણી વાળી રામ અને હનુમાન ના સંગમ સમી પેન આપવાનો વિચાર એક વર્ષ પહેલાં તેમને આવ્યો હતો. અને તે વિચારને તેમણે જેમીની નામથી આવી પેનો બનાવવા માટે જાણીતા એવા હિરેન કનખરાનો સંપર્ક સાધેલો હતો. અને આ વાતને ચેલેન્જ રૂપે સ્વીકારી હિરેન કનખરા એ મંદિરના ડિઝાઇનર, મૂર્તિ બનાવનાર,પ્રતિકૃતિ ના જાણકારો વગેરેનો સંપર્ક સાધ્યો હતો, અને ૩૫૦ મીટરના સ્ટેજ ઉપર રચાયેલા રામ મંદિર ની માહિતીનું અધ્યયન કરી અને પેન બનાવવાનું ચાલુ કરેલું હતું. આ પેન ની ખાસિયત જોઈએ તો તેમાં રામ અને હનુમાનજી ના જંગલમાં થયેલ મિલાપ ના દ્રશ્યને ધ્યાન રાખી ને તે પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. અને તેમાં પેન ઉપર કોતરણી કરી અને મંદિરની પ્રતિકૃતિ અને રામલલાની મૂર્તિની પ્રતિકૃતિ જેવી અદલ જ પેન બનાવવામાં આવી છે.
For many, pain can create a Pregabalin 300Mg Buy Online cycle of fear and avoidance, where the anxiety associated with potential pain discourages them Buy Online Soma from engaging in physical activities. For instance, physicians often prescribe additional medications to Purchase Ambien Online enhance the efficacy of a primary treatment, especially in cases where patients exhibit treatment-resistant symptoms. Everyone metabolizes alcohol differently, and Xanax Overnight factors like age, sex, weight, and Trusted site to Buy Clonazepam genetics play a significant role in how alcohol is processed in the body. Regular physical activity, a balanced diet, adequate sleep, and social engagement Tramadol For Sale Online all contribute Buy Ambien Online Without Prescription to emotional well-being. Recent explorations into the gut-brain axis have also shed light on Klonopin For Sale Online the relationship between Carisoprodol Without Prescription enzyme inhibition, mental status, and fatigue. However, it is important to recognize that pain is How To Buy Zopiclone Online subjective, and individuals may interpret Xanax Without A Prescription the scale differently based on personal experiences, cultural backgrounds, and emotional states. In the last few How To Buy Tramadol Online years, mental health professionals have recognized the importance of addressing anticipatory anxiety not just through therapy, Ambien 10 Mg Price but also through lifestyle changes that can improve overall mental well-being. Radiculopathy often arises from nerve root compression stemming from herniated discs, Zopiclone Next Day Delivery spinal stenosis, or other degenerative changes in the spine. Some individuals Lorazepam Legally might experience intense cravings, physical discomfort, or psychological stress, while others might find they struggle primarily Lyrica Overnight Delivery with cognitive functions.
અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યુઝ જામનગર
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં