- કડોદરાના ચલથાણ પ્રિન્સ હોટલ સામે સર્જાયો અકસ્માત
- મોટરસાયકલ ચાલકને ટક્કર મારતાં ગંભીર રીતે ઘાયલ
સુરત જીલ્લામાં ચલથાણ પ્રિન્સ હોટલ સામે એક ટેમ્પો ચાલકે મોટરસાયકલ ચાલકને ટક્કર મારતાં ગંભીર રીતે ઘાયલ થયો ખાનગી વાહનમાં હોસ્પીટલ ખસેડ્યો હતો. નેશનલ હાઇવે નંબર 48 ઉપર આજે બુધવારે સવારે સવા નવ વાગ્યાના સુમારે પલસાણા તરફથી પુર ઝડપે જતો અજાણ્યા ટેમ્પા ચાલકે આગળ ચાલતી મોટરસાયકલ નંબર GJ 19 AR 5866 ને ટક્કર મારતાં રોડ ઉપર પટકાયો હતો અને ગંભીર હાલતમાં તરફડીયા મારતો હતો તે સમયે ત્યાંથી પસાર થતા અન્ય ટેમ્પા ચાલકે પોતાની ગાડીમાં ચલથાણ સંજીવની હોસ્પીટલ ખસેડાયા હતા ત્યાંથી વધુ સારવાર અર્થે સુરતની હોસ્પીટલ ખસેડાયા છે ઘટનાની જાણ કડોદરા પોલીસને થતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
Recent trends
Ambien 10 Mg Price in American healthcare have reflected a growing interest in diet as
Eszopiclone Lunesta Buy Online a tool for managing health conditions. This is particularly relevant in a country like the United States, where lifestyle-related health issues are prevalent. Consuming whole grains, legumes, and green vegetables can
Xanax Buy Without Prescription ensure you're getting enough of these vitamins. This proactive approach is essential, as it encourages open
Buy Online Soma communication between patients and healthcare providers. Incorporating foods rich in these nutrients, such as berries, nuts, and leafy greens,
Pregabalin For Sale Online can enhance the body’s natural detox pathways. The biopsychosocial model of health—recognizing that biological, psychological, and social factors all play a role in health—has gained traction in
Ambien Buy Without Prescription recent discussions surrounding joint pain, anxiety, and
How To Buy Ambien Online sarcopenia. Clinicians are
Prednisone Legally increasingly assessing these patients holistically, investigating not just the physical symptoms of pain but also their emotional
Buy Alprazolam No Prescription health. For instance, energy drinks, which often contain high levels of caffeine and sugar, have
Ambien Without Prescription become a
Trusted site to Buy Tramadol staple for many. The consequences of such exposure can extend beyond immediate cognitive
Purchase Xanax Without Prescription impairments, potentially affecting academic performance and social interactions
Zolpidem Online Order well into adulthood.
રમેશ ખંભાતી, કડોદરા
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં