- અરવલ્લી જિલ્લામાં વાહન અધિનયમ 104/2નો વિરોધ
- ડ્રાઈવર એસોસિએશન દ્વારા કાયદાનો કરાયો વિરોધ
- ભિલોડામાં ટ્રક ડ્રાઈવરોએ નોંધાવ્યો વિરોધ
- ટ્રક ડ્રાઈવરોએ હડતાળ પાડીને વિરોધ નોંધાવ્યો
અરવલ્લી જિલ્લામાં ડ્રાયવર એસોસિએશન દ્વારા વાહન અધિનયમ 104/2નો વિરોધ કરાયો છે, ભિલોડામાં ટ્રક ડ્રાયવરોએ વિરોધ નોંધાવ્યો છે, ટ્રક ડ્રાયવરોએ હડતાળ પાડીને વિરોધ નોંધાવ્યો છે, નવા કાયદાના વિરોધમાં તંત્રને આવેદન પત્ર આપી રજુઆત કરાઈ હતી. ધોલવાણી ત્રણ રસ્તા ખાતે ટ્રક ડ્રાયવરોએ એકઠા થઈને રોષ દર્શાવ્યો હતો. એક્સીડેન્ટના કિસ્સામાં ડ્રાયવરને 10 વર્ષની કેદ અને સાત લાખ રૂપિયાના દંડના કાયદાનો વિરોધ કરાયો છે, ટ્રક ડ્રાયવરોએ આ કાયદાને કાળો કાયદો ગણાવી, કાયદાને પાછો ખેંચવા માંગ કરી છે,
ઋતુલ પ્રજાપતિ અરવલ્લી
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં