બીટનું જ્યૂસ સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. બીટના જ્યૂસમાં પોટેશિયમ, આર્યન, મેગ્નીશિયમ, ઝિંક કોપર અને મિનરલ સહિત અનેક પોષક તત્વો રહેલા હોય છે. તેનું સેવન કરવાથી બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રહે છે અને મસલ્સ પાવરને વધારવામાં મદદ કરે છે. ચાલો આપણે બીટના જ્યૂસના વિવિધ ફાયદાઓ વિશે જાણીએ.
- નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે બીટનું જ્યૂસ બ્લડ પ્રેશરને ઓછું કરવામાં મદદ કરે છે.
એક રિપોર્ટ પ્રમાણે જે લોકો રોજ 250 મિલીલીટર બીટનું જ્યૂસ પીવે છે, તેમને સિસ્ટોલિક અને ડાયાસ્ટોલિક બંન્ને બ્લડ પ્રેશર ઓછું થઈ જાય છે.
બીટના જ્યુસમાં પોટેશિયમ, આયરન, મેગ્નીશિયમ, ઝિંક કોપર અને મિનરલ સહિત અનેક પોષક તત્વો રહેલા હોય છે. તેનુ સેવન કરવાથી બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રહે છે અને મસલ્સ પાવરને વધારવામાં મદદ કરે છે. આ સાથે સાથે શરીરમાં બનતા કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડને ઓછું કરવામાં મદદ કરે છે. તેમજ લોહીમાં સારા કોલેસ્ટ્રોલ એટલે કે એચડીએલનું લેવલ વધારે છે. તેના કારણે લીવરનું ઓક્સીડેટિવ સ્ટ્રેસ પણ ઓછો થઈ જાય છે. જો તમારુ કોલેસ્ટ્રોલ લેવલ વધારે હોય તો તમારે બીટનું જ્યુસ પીવું જોઈએ. બીટના જ્યુસમાં કેલોરીની માત્રા ઓછી હોય છે અને ફેટ બિલકુલ નથી હોતું
મોટાપામાં રાહત મેળવવા માટે પણ બીટનું જ્યૂસ પીવું ફાયદાકારક છે. બીટના જ્યૂસમાં કેલોરીની માત્રા ઓછી હોય છે અને ફેટ બિલકુલ નથી હોતું. જે સવારમાં પીવાથી વધુ લાભકારી રહે છે. આખો દિવસ શરીરમાં સ્ફર્તિ રહે છે.
ડિસક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી જાણકારીઓ પર આધારિત છે. divyangnewschannel તેની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે. અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં અમારી વેબસાઇટ “divyangnewschannel.com” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.