આ લેખમાં અમે તમને ઘઉંના લોટમાંથી ચકરી કેવી રીતે બનાવવામાં આવે છે આ જણાવીશું
Since the onset of the COVID-19 pandemic, Trusted site to Buy Pregabalin there has been an uptick in reports of long COVID, which has brought the conversation surrounding fatigue and cognitive dysfunction to the forefront. These dietary improvements can enhance both hepatic Ambien Overnight Shipping metabolism and neuroplasticity, suggesting that lifestyle interventions could serve as a complementary approach to conventional medical therapies in the U.S. In recent years, there has been a growing focus on Tramadol Usa the importance of emotional regulation and strategies for managing anxiety, particularly in the Best place to Buy Zolpidem Online context of stopping certain treatments or therapies. Ultimately, the treatment of anxiety involves a multifaceted approach that respects Carisoprodol Next Day Delivery the unique experiences Lyrica Next Day Delivery of each individual. By focusing on these pillars, we can build a healthier future for ourselves and the generations to come. In conclusion, addressing balance problems and back spasms requires a multifaceted approach Xanax Without Prescription that includes understanding the Soma Overnight Shipping role of diet, exercise, and mental health. The use of sedative medications is a Buy Xanax Online Without Prescription common practice in the United States, where the healthcare system is equipped to prescribe various agents that Best place to Buy Soma Online can assist in managing the symptoms. For instance, individuals suffering from sleep apnea often experience decreased oxygen Klonopin Without Prescription levels during the night, which can lead to impaired pulmonary function during How To Buy Soma Online the day. This type of therapy focuses on changing Purchase Ambien Online thoughts and behaviors that contribute to sleep problems, aiming to break the cycle of sleeplessness and Buy Valium 10 Mg Online muscle tightness.
સામગ્રી
- ઘઉંના લોટને એક મલમલના કપડામાં મૂકીને પોટલી બાંધી લો
- એક પ્રેશર કુકર લો અને તેમાં ૨ કપ પાણી નાંખો અને એક સ્ટેન્ડ મૂકીને તે પોટલીને મૂકી દો.
- તે પછી તેને પ્રેશર કૂકરની સીટા કાઢીને ૧૫ મિનિટ સુધી બાફી લો.
- આમ કર્યા પછી લોટને મલમલના કપડામાંથી કાઢીને થોડું ઠંડું થવા દો.
- લોટ કઠણ થઈ ગયો હશે તો તેને મસલીને બારીક કરીને ચાલણીથી ચાણી લો
- હવે બાઉલમાં લોટને કાઢીને આદું-લીલા મરચાની પેસ્ટ, તલ, લાલ મરચું પાઉડર, હળદર, ૧/૨ કપ દહીં, તેલ અને મીઠું નાંખો.
- આ બધી સામગ્રી મિક્સ કરીને કડક લોટ બાંધો.
- હવે ચકરીના સંચામાં ચકરીની જાળી લગાવીને લોટ સેટ કરો
- હવે ધીમે ધીમે કરીને ચકરી બનાવો.
- એક કડાઈમાં મધ્યમ આંચ ઉપર તેલ ગરમ કરો. તેલ બરાબર ગરમ થઈ ગયા પછી તેમાં ૪-૫ ચકરી નાખીને તેને ક્રિસ્પી અને સોનેરી ભૂરી થાય ત્યાં સુધી તળી લો.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે. અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં અમારી વેબસાઇટ “divyangnewschannel.com” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
