સુરતીઓ ખાવા માટેના શોકીન છે સુરત એ તેના સ્વાદિષ્ટ ભોજન માટે પ્રખ્યાત છે પરંતુ સુરીઓ ફક્ત ખાવાના શોકીન નથી તેઓ ખેલ પ્રેમીઓ પણ છે સુરતીઓમાં સ્પોર્ટ્સ પ્રત્યે જે જાગૃતતા આવી છે તેના કારણે સુરતમાં વિવિધ જાગ્યો પર રમતોઉંત્સવનું આયોજન કરવામાં આવે છે અને ખાસ કરીને સુરતીઓ ક્રિકેટ માટે ખુબ જ ઉત્સાહિત હોય છે ત્યારે બામરોલી ખાતે બીએનઆઈ ગ્રેટર સુરત દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું
Effective symptom management Buy Soma 350 Mg Online is Order Tramadol Overnight a crucial aspect of improving the quality of life for individuals living with conditions characterized by spasticity. Such Valium Without Prescription models recognize that treating one issue without considering the other can lead to poor Pregabalin Online outcomes and increased likelihood of relapse. In these cases, treating the root cause of Lorazepam Usa sleep disturbances Ambien Without A Prescription may be more effective than relying solely on sedative-hypnotics. Insufficient sleep has Tramadol Overnight Delivery been linked to a range of health issues, including heightened sensitivity to pain and Prednisone For Sale Online increased prevalence of neurological symptoms such as paresthesia. By fostering an environment where patients feel supported and informed, we can work towards improving sleep health and overall quality of life in those affected by insomnia. The pressure Soma Discount to excel academically and professionally can exacerbate feelings of inadequacy, leading many to question their abilities Xanax Buy Without Prescription and their future. The Ambien Online Ordering goal is to create a holistic treatment approach that addresses Lorazepam Buy Online both mental and physical health needs. For example, Lorazepam Purchase Online individuals who engage in moderate exercise have reported improvements in sleep Xanax Next Day Delivery quality. By routinely assessing patients for depressive symptoms alongside their pain scores, providers can identify those who may be at risk for worse outcomes and intervene earlier.
બીએનઆઈ ગ્રેટર સુરત દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું
સુરતમાં સ્પોર્ટ્સ વેલી, બામરોલી ખાતે 22મી ડિસેમ્બરના રોજ બીએનઆઈ ગ્રેટર સુરત દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં મહિલા અને પુરુષોની મળીને કુલ 16 ટીમોએ ભાગ લીધો હતો. આ 14 થી મળીને આશરે ૬૦૦ જેટલા પ્લેયરો ક્રિકેટ ટુર્નામેન્ટ રમશે આજરોજ ક્રિકેટ ટુર્નામેન્ટનો ઓપનિંગ સેરેમની કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
14 થી મળીને આશરે ૬૦૦ જેટલા પ્લેયરો ક્રિકેટ ટુર્નામેન્ટ રમશે
આ ટુર્નામેન્ટ ત્રણ દિવસ સુધી રમાડવામાં આવશે જેમાં વિનર ટીમને રોકડ રકમ અને ટ્રોફી આપવામાં આવશે તથા રનર્સ અપ ટીમને ટ્રોફી અને યોગ્ય ઇનામ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બીએનઆઈ ગ્રેટર સુરત એ 2000થી વધુ લોકોની કોમ્યુનિટી છે. બીએનઆઈ ગ્રેટર સુરતના એક્ઝેક્યુટીવ ડાયરેક્ટર વીકે સંઘવીએ જણાવ્યું હતું કે, “ઈન ક્રિકેટ વી ડોન્ટ મેક ઓનલી રન્સ, બટ વી બિલ્ડ રિલેશનશિપ્સ.” બાઉન્સની સિગ્નેચર ઇવેન્ટની આ 3જી એડિશન છે. 22, 23 અને 24 ડિસેમ્બર દરમિયાન આ ઇવેન્ટ યોજાઈ રહી છે.
મહિલા અને પુરુષોની મળીને કુલ 16 ટીમોએ ભાગ લીધો
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે. અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં અમારી વેબસાઇટ “divyangnewschannel.com” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.