IPL 2025 ની 22 માર્ચથી શરૂ થશે. જ્યારે ફાઇનલ મેચ 25 મેના રોજ રમાશે. પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. IPL 2025 સીઝનમાં, આ 10 ટીમો વચ્ચે 65 દિવસમાં ફાઇનલ સહિત કુલ 74 મેચ રમાશે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 સીઝનનું સંપૂર્ણ શેડ્યૂલ એક મહિના પહેલા 16 ફેબ્રુઆરીના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું. આ વખતે 65 દિવસમાં 10 ટીમો વચ્ચે ફાઇનલ સહિત કુલ 74 મેચ રમાશે. આ બધી મેચો ભારતમાં ફક્ત ૧૩ સ્થળોએ જ યોજાશે. આ વખતે IPL 2025 સીઝન 22 માર્ચથી શરૂ થશે. એટલે કે ટુર્નામેન્ટની શરૂઆતની મેચ આ દિવસે રમાશે.
જ્યારે ફાઇનલ મેચ 25 મેના રોજ યોજાશે. પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. IPL 2025 સીઝનમાં, આ 10 ટીમો વચ્ચે 65 દિવસમાં ફાઇનલ સહિત કુલ 74 મેચ રમાશે. આ બધી મેચો ભારતમાં ફક્ત ૧૩ સ્થળોએ જ યોજાશે. બપોરના મેચો બપોરે ૩.૩૦ વાગ્યાથી રમાશે. જ્યારે સાંજના મેચો સાંજે ૭.૩૦ વાગ્યે શરૂ થશે.
આ વખતે IPL 2025 ની શરૂઆતની મેચ શનિવારે (22 માર્ચ) ના રોજ યોજાશે. એટલે કે પહેલો ડબલ હેડર રવિવારે બીજા જ દિવસે જોવા મળશે. આ દરમિયાન, સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) બપોરે રાજસ્થાન રોયલ્સ (RR) સાથે ટકરાશે. જ્યારે સાંજે, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે મેચ થવાની છે. ચાલો આ વખતે બધી મોટી મેચો અને દરેક ટીમના અલગ અલગ સમયપત્રક વિશે જાણીએ…
Kolkata Knight Riders (KKR) Full Schedule – IPL 2025
મુકાબલો |
તારીખ |
કોલકાતા નાઈટ રાઈડર્સ VS રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર |
૨૨ માર્ચ |
રાજસ્થાન રોયલ્સ VS કોલકાતા નાઈટ રાઈડર્સ |
૨૬ માર્ચ |
મુંબઈ ઈન્ડિયન્સ VS કોલકાતા નાઈટ રાઈડર્સ |
૩૧ માર્ચ |
કોલકાતા નાઈટ VS વિરુદ્ધ સનરાઈઝર્સ હૈદરાબાદ |
૩ એપ્રિલ |
કોલકાતા નાઈટ રાઈડર્સ VS લખનૌ સુપર જાયન્ટ્સ |
૬ એપ્રિલ |
ચેન્નઈ સુપર કિંગ્સ VS કોલકાતા નાઈટ રાઈડર્સ |
૧૧ એપ્રિલ |
પંજાબ કિંગ્સ VS કોલકાતા નાઈટ રાઈડર્સ |
૧૫ એપ્રિલ |
કોલકાતા નાઈટ રાઈડર્સ VS ગુજરાત ટાઇટન્સ |
૨૧ એપ્રિલ |
કોલકાતા નાઈટ રાઈડર્સ VS પંજાબ કિંગ્સ |
૨૬ એપ્રિલ |
દિલ્હી કેપિટલ્સ VS કોલકાતા નાઈટ રાઈડર્સ |
૨૯ એપ્રિલ |
કોલકાતા નાઈટ રાઈડર્સ VS રાજસ્થાન રોયલ્સ |
૪ મે |
કોલકાતા નાઈટ રાઈડર્સ VS ચેન્નાઈ સુપર કિંગ્સ |
૭ મે |
સનરાઇઝર્સ હૈદરાબાદ VS કોલકાતા નાઈટ રાઇડર્સ |
૧૦ મે |
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર VS કોલકાતા નાઈટ રાઈડર્સ |
૧૭ મે |
Chennai Super Kings (CSK) Full Schedule – IPL 2025
મુકાબલો |
તારીખ |
ચેન્નઈ સુપર કિંગ્સ VS મુંબઈ ઇન્ડિયન્સ |
૨૩ માર્ચ |
ચેન્નઈ સુપર કિંગ્સ VS રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર |
૨૮ માર્ચ |
રાજસ્થાન રોયલ્સ VS ચેન્નઈ સુપર કિંગ્સ |
૩૦ માર્ચ |
ચેન્નઈ સુપર કિંગ્સ VS દિલ્હી કેપિટલ્સ |
૫ એપ્રિલ |
પંજાબ કિંગ્સ VS ચેન્નઈ સુપર કિંગ્સ |
૮ એપ્રિલ |
ચેન્નઈ સુપર કિંગ્સ VS કોલકાતા નાઈટ રાઈડર્સ |
૧૧ એપ્રિલ |
લખનૌ સુપર જાયન્ટ્સ VS ચેન્નઈ સુપર કિંગ્સ |
૧૪ એપ્રિલ |
મુંબઈ ઈન્ડિયન્સ VS ચેન્નાઈ સુપર કિંગ્સ |
૨૦ એપ્રિલ |
ચેન્નઈ સુપર કિંગ્સ VS સનરાઇઝર્સ હૈદરાબાદ |
૨૫ એપ્રિલ |
ચેન્નાઈ સુપર કિંગ્સ VS પંજાબ કિંગ્સ |
૩૦ એપ્રિલ |
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર VS ચેન્નઈ સુપર કિંગ્સ |
૩ મે |
કોલકાતા નાઈટ રાઈડર્સ VS ચેન્નાઈ સુપર કિંગ્સ |
૭ મે |
ચેન્નઈ સુપર કિંગ્સ VS રાજસ્થાન રોયલ્સ |
૧૨ મે |
ગુજરાત ટાઇટન્સ VS ચેન્નાઈ સુપર કિંગ્સ |
૧૮ મે |
Mumbai Indians (MI) Full Schedule – IPL 2025
મુકાબલો |
તારીખ |
ચેન્નઈ સુપર કિંગ્સ VS મુંબઈ ઇન્ડિયન્સ |
૨૩ માર્ચ |
ગુજરાત ટાઇટન્સ VS મુંબઈ ઇન્ડિયન્સ |
૨૯ માર્ચ |
મુંબઈ ઈન્ડિયન્સ VS કોલકાતા નાઈટ રાઈડર્સ |
૩૧ માર્ચ |
લખનૌ સુપર જાયન્ટ્સ VS મુંબઈ ઇન્ડિયન્સ |
૪ એપ્રિલ |
મુંબઈ ઈન્ડિયન્સ VS રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર |
૭ એપ્રિલ |
દિલ્હી કેપિટલ્સ VS મુંબઈ ઇન્ડિયન્સ |
૧૩ એપ્રિલ |
મુંબઈ ઈન્ડિયન્સ VS સનરાઈઝર્સ હૈદરાબાદ |
૧૭ એપ્રિલ |
મુંબઈ ઈન્ડિયન્સ VS ચેન્નાઈ સુપર કિંગ્સ |
૨૦ એપ્રિલ |
સનરાઇઝર્સ હૈદરાબાદ VS મુંબઈ ઇન્ડિયન્સ |
૨૩ એપ્રિલ |
મુંબઈ ઈન્ડિયન્સ VS લખનૌ સુપર જાયન્ટ્સ |
૨૭ એપ્રિલ |
રાજસ્થાન રોયલ્સ VS મુંબઈ ઇન્ડિયન્સ |
૧ મે |
મુંબઈ ઈન્ડિયન્સ VS ગુજરાત ટાઇટન્સ |
૬ મે |
પંજાબ કિંગ્સ VS મુંબઈ ઇન્ડિયન્સ |
૧૧ મે |
મુંબઈ ઈન્ડિયન્સ VS દિલ્હી કેપિટલ્સ |
૧૫ મે |
Punjab Kings (PBKS) Full Schedule – IPL 2025
મુકાબલો |
તારીખ |
ગુજરાત ટાઇટન્સ VS પંજાબ કિંગ્સ |
૨૫ માર્ચ |
લખનૌ સુપર જાયન્ટ્સ VS પંજાબ કિંગ્સ |
૧ એપ્રિલ |
પંજાબ કિંગ્સ VS રાજસ્થાન રોયલ્સ |
૫ એપ્રિલ |
પંજાબ કિંગ્સ VS ચેન્નઈ સુપર કિંગ્સ |
૮ એપ્રિલ |
સનરાઇઝર્સ હૈદરાબાદ VS પંજાબ કિંગ્સ |
૧૨ એપ્રિલ |
પંજાબ કિંગ્સ VS કોલકાતા નાઈટ રાઈડર્સ |
૧૫ એપ્રિલ |
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર VS પંજાબ કિંગ્સ |
૧૮ એપ્રિલ |
પંજાબ કિંગ્સ VS રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર |
૨૦ એપ્રિલ |
કોલકાતા નાઈટ રાઈડર્સ VS પંજાબ કિંગ્સ |
૨૬ એપ્રિલ |
ચેન્નાઈ સુપર કિંગ્સ VS પંજાબ કિંગ્સ |
૩૦ એપ્રિલ |
પંજાબ કિંગ્સ VS લખનૌ સુપર જાયન્ટ્સ |
૪ મે |
પંજાબ કિંગ્સ VS દિલ્હી કેપિટલ્સ |
૮ મે |
પંજાબ કિંગ્સ VS મુંબઈ ઇન્ડિયન્સ |
૧૧ મે |
રાજસ્થાન રોયલ્સ VS પંજાબ કિંગ્સ |
૧૬ મે |
Royal Challengers Bengaluru (RCB) Full Schedule – IPL 2025
મુકાબલો |
તારીખ |
કોલકાતા નાઈટ રાઈડર્સ VS રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર |
૨૨ માર્ચ |
ચેન્નઈ સુપર કિંગ્સ VS રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર |
૨૮ માર્ચ |
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર VS ગુજરાત ટાઇટન્સ |
૨ એપ્રિલ |
મુંબઈ ઈન્ડિયન્સ VS રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર |
૭ એપ્રિલ |
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર VS દિલ્હી કેપિટલ્સ |
૧૦ એપ્રિલ |
રાજસ્થાન રોયલ્સ VS રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર |
૧૩ એપ્રિલ |
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર VS પંજાબ કિંગ્સ |
૧૮ એપ્રિલ |
પંજાબ કિંગ્સ VS રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર |
૨૦ એપ્રિલ |
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર VS રાજસ્થાન રોયલ્સ |
૨૪ એપ્રિલ |
દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ VS ચેલેન્જર્સ બેંગ્લોર |
૨૭ એપ્રિલ |
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર VS ચેન્નઈ સુપર કિંગ્સ |
૩ મે |
લખનૌ સુપર જાયન્ટ્સ VS રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર |
૯ મે |
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર VS સનરાઇઝર્સ હૈદરાબાદ |
૧૩ મે |
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર VS કોલકાતા નાઈટ રાઈડર્સ |
૧૭ મે |
Sunrisers Hyderabad (SRH) Full Schedule – IPL 2025
મુકાબલો |
તારીખ |
સનરાઇઝર્સ હૈદરાબાદ VS રાજસ્થાન રોયલ્સ |
૨૩ માર્ચ |
સનરાઇઝર્સ હૈદરાબાદ VS લખનૌ સુપર જાયન્ટ્સ |
૨૭ માર્ચ |
દિલ્હી કેપિટલ્સ VS સનરાઇઝર્સ હૈદરાબાદ |
૩૦ માર્ચ |
કોલકાતા નાઈટ રાઈડર્સ VS સનરાઈઝર્સ હૈદરાબાદ |
૩ એપ્રિલ |
સનરાઇઝર્સ હૈદરાબાદ VS ગુજરાત ટાઇટન્સ |
૬ એપ્રિલ |
સનરાઇઝર્સ હૈદરાબાદ VS પંજાબ કિંગ્સ |
૧૨ એપ્રિલ |
મુંબઈ ઈન્ડિયન્સ VS સનરાઈઝર્સ હૈદરાબાદ |
૧૭ એપ્રિલ |
સનરાઇઝર્સ હૈદરાબાદ VS મુંબઈ ઇન્ડિયન્સ |
૨૩ એપ્રિલ |
ચેન્નઈ સુપર કિંગ્સ VS સનરાઇઝર્સ હૈદરાબાદ |
૨૫ એપ્રિલ |
ગુજરાત ટાઇટન્સ VS સનરાઇઝર્સ હૈદરાબાદ |
૨ મે |
સનરાઇઝર્સ હૈદરાબાદ VS દિલ્હી કેપિટલ્સ |
૫ મે |
સનરાઇઝર્સ હૈદરાબાદ VS કોલકાતા નાઈટ રાઇડર્સ |
૧૦ મે |
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર VS સનરાઇઝર્સ હૈદરાબાદ |
૧૩ મે |
લખનૌ સુપર જાયન્ટ્સ VS સનરાઇઝર્સ હૈદરાબાદ |
૧૮ મે |
Delhi Capitals (DC) Full Schedule – IPL 2025
મુકાબલો |
તારીખ |
દિલ્હી કેપિટલ્સ VS લખનૌ સુપર જાયન્ટ્સ |
૨૪ માર્ચ |
દિલ્હી કેપિટલ્સ VS સનરાઇઝર્સ હૈદરાબાદ |
૩૦ માર્ચ |
ચેન્નઈ સુપર કિંગ્સ VS દિલ્હી કેપિટલ્સ |
૫ એપ્રિલ |
રોયલ ચેલેન્જર્સ VS દિલ્હી કેપિટલ્સ |
૧૦ એપ્રિલ |
દિલ્હી કેપિટલ્સ VS મુંબઈ ઇન્ડિયન્સ |
૧૩ એપ્રિલ |
દિલ્હી કેપિટલ્સ VS રાજસ્થાન રોયલ્સ |
૧૬ એપ્રિલ |
ગુજરાત ટાઇટન્સ VS દિલ્હી કેપિટલ્સ |
૧૯ એપ્રિલ |
લખનૌ સુપર જાયન્ટ્સ VS દિલ્હી કેપિટલ્સ |
૨૨ એપ્રિલ |
દિલ્હી કેપિટલ્સ VS રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર |
૨૭ એપ્રિલ |
દિલ્હી કેપિટલ્સ VS કોલકાતા નાઈટ રાઈડર્સ |
૨૯ એપ્રિલ |
સનરાઇઝર્સ હૈદરાબાદ VS દિલ્હી કેપિટલ્સ |
૫ મે |
પંજાબ કિંગ્સ VS દિલ્હી કેપિટલ્સ |
૮ મે |
દિલ્હી કેપિટલ્સ VS ગુજરાત ટાઇટન્સ |
૧૧ મે |
મુંબઈ ઈન્ડિયન્સ VS દિલ્હી કેપિટલ્સ |
૧૫ મે |
Rajasthan Royals (RR) Full Schedule – IPL 2025
મુકાબલો |
તારીખ |
સનરાઇઝર્સ હૈદરાબાદ VS રાજસ્થાન રોયલ્સ |
૨૩ માર્ચ |
રાજસ્થાન રોયલ્સ VS કોલકાતા નાઈટ રાઈડર્સ |
૨૬ માર્ચ |
રાજસ્થાન રોયલ્સ VS ચેન્નઈ સુપર કિંગ્સ |
૩૦ માર્ચ |
પંજાબ કિંગ્સ VS રાજસ્થાન રોયલ્સ |
૫ એપ્રિલ |
ગુજરાત ટાઇટન્સ VS રાજસ્થાન રોયલ્સ |
૯ એપ્રિલ |
રાજસ્થાન રોયલ્સ VS રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર |
૧૩ એપ્રિલ |
દિલ્હી કેપિટલ્સ VS રાજસ્થાન રોયલ્સ |
૧૬ એપ્રિલ |
રાજસ્થાન રોયલ્સ VS લખનૌ સુપર જાયન્ટ્સ |
૧૯ એપ્રિલ |
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર VS રાજસ્થાન રોયલ્સ |
૨૪ એપ્રિલ |
રાજસ્થાન રોયલ્સ VS ગુજરાત ટાઇટન્સ |
૨૮ એપ્રિલ |
રાજસ્થાન રોયલ્સ VS મુંબઈ ઇન્ડિયન્સ |
૧ મે |
કોલકાતા નાઈટ રાઈડર્સ VS રાજસ્થાન રોયલ્સ |
૪ મે |
ચેન્નઈ સુપર કિંગ્સ VS રાજસ્થાન રોયલ્સ |
૧૨ મે |
રાજસ્થાન રોયલ્સ VS પંજાબ કિંગ્સ |
૧૬ મે |
Gujarat Titans (GT) Full Schedule – IPL 2025
મુકાબલો |
તારીખ |
ગુજરાત ટાઇટન્સ VS પંજાબ કિંગ્સ |
૨૫ માર્ચ |
ગુજરાત ટાઇટન્સ VS મુંબઈ ઇન્ડિયન્સ |
૨૯ માર્ચ |
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર VS ગુજરાત ટાઇટન્સ |
૨ એપ્રિલ |
સનરાઇઝર્સ હૈદરાબાદ VS ગુજરાત ટાઇટન્સ |
૬ એપ્રિલ |
ગુજરાત ટાઇટન્સ VS રાજસ્થાન રોયલ્સ |
૯ એપ્રિલ |
લખનૌ સુપર જાયન્ટ્સ VS ગુજરાત ટાઇટન્સ |
૧૨ એપ્રિલ |
ગુજરાત ટાઇટન્સ VS દિલ્હી કેપિટલ્સ |
૧૯ એપ્રિલ |
કોલકાતા નાઈટ રાઈડર્સ VS ગુજરાત ટાઇટન્સ |
૨૧ એપ્રિલ |
રાજસ્થાન રોયલ્સ VS ગુજરાત ટાઇટન્સ |
૨૮ એપ્રિલ |
ગુજરાત ટાઇટન્સ VS સનરાઇઝર્સ હૈદરાબાદ |
૨ મે |
મુંબઈ ઈન્ડિયન્સ VS ગુજરાત ટાઇટન્સ |
૬ મે |
દિલ્હી કેપિટલ્સ VS ગુજરાત ટાઇટન્સ |
૧૧ મે |
ગુજરાત ટાઇટન્સ VS લખનૌ સુપર જાયન્ટ્સ |
૧૪ મે |
ગુજરાત ટાઇટન્સ VS ચેન્નાઈ સુપર કિંગ્સ |
૧૮ મે |
Lucknow Super Giants (LSG) Full Schedule – IPL 2025
મુકાબલો |
તારીખ |
દિલ્હી કેપિટલ્સ VS લખનૌ સુપર જાયન્ટ્સ |
૨૪ માર્ચ |
સનરાઇઝર્સ હૈદરાબાદ VS લખનૌ સુપર જાયન્ટ્સ |
૨૭ માર્ચ |
લખનૌ સુપર જાયન્ટ્સ VS પંજાબ કિંગ્સ |
૧ એપ્રિલ |
લખનૌ સુપર જાયન્ટ્સ VS મુંબઈ ઇન્ડિયન્સ |
૪ એપ્રિલ |
કોલકાતા નાઈટ રાઈડર્સ VS લખનૌ સુપર જાયન્ટ્સ |
૬ એપ્રિલ |
લખનૌ સુપર જાયન્ટ્સ VS ગુજરાત ટાઇટન્સ |
૧૨ એપ્રિલ |
લખનૌ સુપર જાયન્ટ્સ VS ચેન્નઈ સુપર કિંગ્સ |
૧૪ એપ્રિલ |
રાજસ્થાન રોયલ્સ VS લખનૌ સુપર જાયન્ટ્સ |
૧૯ એપ્રિલ |
લખનૌ સુપર જાયન્ટ્સ VS દિલ્હી કેપિટલ્સ |
૨૨ એપ્રિલ |
મુંબઈ ઈન્ડિયન્સ VS લખનૌ સુપર જાયન્ટ્સ |
૨૭ એપ્રિલ |
પંજાબ કિંગ્સ VS લખનૌ સુપર જાયન્ટ્સ |
૪ મે |
લખનૌ સુપર જાયન્ટ્સ VS રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર |
૯ મે |
ગુજરાત ટાઇટન્સ VS લખનૌ સુપર જાયન્ટ્સ |
૧૪ મે |
લખનૌ સુપર જાયન્ટ્સ VS સનરાઇઝર્સ હૈદરાબાદ |
૧૮ મે |
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી
About The Author
Post Views: 214