ગાંધીનગર વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેવા વાઇબ્રન્ટ સમિટ દરમિયાન ગાંધીનગર આવતા મહેમાનો શહેરના રસ્તાને સ્વચ્છ અને દબાણમૂક્ત નિહાળી શકે તે હેતુ થી ત્રણથી ચાર મુખ્ય વીવીઆઇપી રૂટ પર સતત દબાણ હટાવ ઝુંબેશ ચાલું રાખવામાં આવી છે. મહાનગરપાલિકાની મહાનગરપાલિકા દ્વારા આ તમામ એસ્ટેટ શાખા દ્વારા છેલ્લા ચાર રૂટને ત્રણ હિસ્સામાં વહેંચીને દિવસમાં જ ત્રણ મુખ્ય રૂટ પરથી દબાણની ત્રણ ટીમો તૈનાત કરાઈ 600 જેટલા દબાણો હટાવી દેવામાં છે. રાજભવનથી ઇન્દિરા બ્રિજ, ગિફ્ટ સિટી રોડ સહિત , સરગાસણ ચારરસ્તાથી વૈષ્ણોદેવી સમિટ સુધી દબાણમૂક્ત રહે તે માટે સતત કામગીરી ચાલું રાખવાની સૂચના તંત્ર ને આપવામાં આવી છે.
વાઇબ્રન્ટ મહાનુભાવો અમદાવાદની હોટેલથી એસજી હાઈવે તરફથી આવતા હોય છે. તે ઉપરાંત મહાત્મા મંદિરથી ગિફ્ટ સિટીની મુલાકાતે પણ જશે. જેથી મહાત્મા મંદિરથી રક્ષાશક્તિ સર્કલસુધીનો મુખ્ય રસ્તો એમ ત્રણ રૂટને મળતા માર્ગ ને લઈ વિશેષ સૂચનો તંત્ર ને આપવામાં આવ્યા છે. સાથે સાથે જાહેર રસ્તા પરથી દબાણો દૂર કરવાની જવાબદારી અધિકારીઓને સોંપી સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. વાઇબ્રન્ટ મા ભાગ લેવા આવનારા મહાનુભાવો માટે મોટાભાગે કામગીરી કરાઈ છે. આ રૂટ ચાર પરથી અમદાવાદ એરપોર્ટ અથવા લારી- ગલ્લા, ઝુંપડા, થાંભલા, જોખમી હોર્ડિંગ્સ વગેરે હટાવવાની કામગીરી નો સમાવેશ થાય છે. વીવીઆઈપી રૂટને સ્વચ્છ અને દબાણમૂક્ત રાખવાની કામગીરી દરમિયાન રસ્તાની બંને તરફ – પડેલા બિનજરૂરી નાના મોટા પથ્થોર પણ દૂર કરવામાં આવી રહ્યા છે. આગામી ચાર દિવસની કામગીરી દરમિયાન આશરે 100 જેટલી આઇશર ટ્રક ભરીને નાના ,મોટા પથ્થરો પણ ટીમ દ્વારા હટાવવામાં આવ્યા છે.
અવકાશ બારોટ, ગાંધીનગર
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં